Tu Nathi To Tari Ben by Hitesh Prajapati, Hiral Chauhan song Lyrics and video
Artist: | Hitesh Prajapati, Hiral Chauhan |
---|---|
Album: | Single |
Music: | DJ Khush |
Lyricist: | Hemang Kapadia |
Label: | MFD Beats |
Genre: | Masti |
Release: | 2021-03-10 |
Lyrics (English)
TU NATHI TO TARI BEN LYRICS IN GUJARATI: તુ નથી તો તારી બેન, The song is sung by Hitesh Prajapati and Hiral Chauhan and released by MFD Beats label. "TU NATHI TO TARI BEN" is a Gujarati Masti song, composed by DJ Khush , with lyrics written by Hemang Kapadia . The music video of this song is picturised on Samarth Sharma and Neha Suthar. તુ નથી તો તારી બેન પણ ચાલશે તુ નથી તો તારી બેન પણ ચાલશે તુ નથી તો તારી બેન પણ ચાલશે જો તારી બેન નથી નથી નથી જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે જો મારી મમ્મી જોશે જોશે જોશે મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે અરે તુ હા કહી દે તો મમ્મી પણ માનશે તારી ને મારી જોડી જમાવશે મોઢું તારું તુ શીસા માં જોઈલે ફેસ વોશ થી તારુ મોઢું ધોઇલે લલચાવો ના તડપાવો ના અરે શેનો એવો પાવર છે મોડર્ન નહિ તો પછી દેશી પણ ચાલશે મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે મોડર્ન નથી તો પછી દેશી પણ ચાલશે જો પછી દેશી નથી નથી નથી જો પછી દેશી નથી તો વિદેશી પણ ચાલશે જો તારી બેન નથી તો બેનપણી પણ ચાલશે અરે સુરત લઇ જઉં ને મુંબઈ પણ લઇ જઉં હનીમૂન કરવા તને પ્લેન માં પણ લઇ જઉં બસ માં ફર્યો નથી ટ્રેન માં ગયો નથી સપના જોઇશ ના તુ પ્લેન માં જવાના મન મનાવી લે પછી વિચારી લે તારા પાગલ પ્રેમી ને અપનાવીલે ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે ગોરી નથી તો પછી કાળી પણ ચાલશે જો પછી કાળી નથી નથી નથી જો પછી કાળી નથી તો પછી બાડી પણ ચાલશે જો તારી બેન નથી તો તારી બેનપણી પણ ચાલશે ભારતલીરીક્સ.કોમ તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે તુ અહીંથી જા મારી મમ્મી રે આવશે જો મારી મમ્મી…જો મારી મમ્મી જો મારી મમ્મી જોશે જોશે જોશે મારી મમ્મી જોશે તો તને ધોઈ રે નાખશે Tu nathi to tari ben pan chalse Tu nathi to tari ben pan chalse Tu nathi to tari ben pan chalse Jo tari ben nathi nathi nathi Jo tari ben nathi to benpani pan chalse Tu ahithi jaa mari mummy re aavse Tu ahithi jaa mari mummy re aavse Jo mari mummy jose jose jose Mari mummy jose to tane dhoi re nakhse Are tu haa kahi de to mummy pan manse Tari ne mari jodi jamavse Modhu taru tu shisa ma joile Face wash thi taru modhu dhoile Lalchavo na tadpavo na Are sheno aevo power chhe Modan nahi to pachhi desi pan chalse Modan nathi to pachhi desi pan chalse Modan nathi to pachhi desi pan chalse Jo pachhi desi nathi nathi nathi Jo pachhi desi nathi to videshi pan chalse Jo tari ben nathi to benpani pan chalse Are surat lai jau ne mumbai pan lai jau Hanimoon karva tane plen ma pan lai jau atozlyric.com Bus ma faryo nathi tren ma gayo nathi Sapna jois na tu plen ma javana Man manavile pachhi vichari le Tara pagal premi ne apnavile Gori nathi to pachi kari pan chalse Gori nathi to pachi kari pan chalse Gori nathi to pachi kari pan chalse Jo pachhi kari nathi nathi nathi Jo pachhi kari nathi to pachhi badi pan chalse Jo tari ben nathi to tari benpani pan chalse Tu ahithi jaa mari mummy re aavse Tu ahithi jaa mari mummy re aavse Jo mari mummy..jo mari mummy Jo mari mummy jose jose jose Mari mummy jose to tane dhoi re nakhse Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Nathi To Tari Ben lyrics in Gujarati by Hitesh Prajapati, Hiral Chauhan, music by DJ Khush. Includes YouTube video and lyrics in multiple languages.