Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Harshad Mer, Prakash (Jay Goga) |
Label: | Jigar Studio |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-16 |
Lyrics (English)
Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja lyrics, હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા the song is sung by Jignesh Kaviraj Barot from Jigar Studio. Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja Bewafa soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Harshad Mer, Prakash (Jay Goga). Ho jene manya potana ae to thaya parka Ho jene manya potana ae to thaya parka Jene manya potana ae to thaya parka Hath bija no hath ma zali balya mara kalja Are hath bija no hath ma zali balya mara kalja Ho jene manya potana ae to thaya parka Jene manya potana ae to thaya parka Hath bija no hath ma zali balya mara kalja Ho balya mara kalja balya mara kalja Balya mara kalja te balya mara kalja Ho pela mari jaanu mane hasine bolavti Aaj hame made che to hethu gai ne halti Hooo ho ho Vat karu hu to ae mothu leche fervi Dil maru daje che ena aava re vevar thi Ho mara mate nafrat kone bhari tara dilma Vat mare karvi che ughad ghar na barna Hath bija no hath ma zali balya mara kalja Have hath bija no hath ma zali balya mara kalja atozlyric.com Ho mara vagar je rahi noti Shak ti A aaj kahe hu to tane nai odakhati Hooo ho ho Ramat rami gai tu jiga na dil thi khush rehje have tu tari jit thi Ho aaj nathi rokata aanshu mari aankh ma Prem na name ver vari gai tu sajna Hath bija no hath ma zali balya mara kalja Have te to hath bija no hath ma zali balya mara kalja Ho jene manya potana ae to thaya parka Jene manya potana ae to thaya parka Hath bija no hath ma zali balya mara kalja Are hath bija no hath ma zali balya mara kalja Ho balya mara kalja balya mara kalja Balya mara kalja te balya mara kalja Hath bija no hath ma zali balya mara kalja હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા જેણે માન્યા પોતાના એ તો થયા પારકા હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા અરે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા ભારતલીરીક્સ.કોમ હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા જેણે માન્યા પોતાના એ તો થયા પારકા હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હો બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા તે બાળ્યા મારા કાળજા હો પેલા મારી જાનુ મને હસીને બોલાવતી આજ હામે મળે છે તો હેઠું ગાલીને હાલતી હોઓઓ હો હો વાત કરું હું તો એ મોઠું લેછે ફેરવી દિલ મારુ દાજે છે એના આવા રે વેવાર થી હો મારા માટે નફરત કોને ભરી તારા દિલમાં વાત મારે કરવી છે ઉઘાડ ઘર ના બારણાં હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હવે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હો મારા વગર જે રહી નોતી શકતી એ આજ કહે હું તો તને નઈ ઓળખતી હોઓઓ હો હો રમત રમી ગઈ તું જીગા ના દિલ થી ખુશ રહેજે હવે તું તારી જીત થી હો આજ નથી રોકાતા આંસુ મારી આંખ માં પ્રેમ ના નામે વેર વારી ગઈ તું સાજના હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હવે તે તો હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હો જેણે માન્યા પોતાના એ તો થયા પારકા જેણે માન્યા પોતાના એ તો થયા પારકા હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા અરે હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા હો બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા બાળ્યા મારા કાળજા તે બાળ્યા મારા કાળજા હાથ બીજા નો હાથ માં ઝાલી બાળ્યા મારા કાળજા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hath Bija No Hath Ma Zali Balya Mara Kalja lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.