Maa Baap Nu Naam Roshan Karjo by Kriti Rao song Lyrics and video
Artist: | Kriti Rao |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Bhavandas Ravat, Bhumi Patel |
Label: | Studio Saraswati Official |
Genre: | Motivational |
Release: | 2020-01-20 |
Lyrics (English)
Maa Baap Nu Naam Roshan Karjo lyrics, મા બાપ નું નામ રોશન કરજો the song is sung by Kriti Rao from Studio Saraswati Official. The music of Maa Baap Nu Naam Roshan Karjo Motivational track is composed by Vishal Vagheshwari while the lyrics are penned by Bhavandas Ravat, Bhumi Patel. Sau…thi aa duni…ya ma sara chhe maa ne baa…p Bhagvaa…n thi pela mara maa ne baa…p O…jindagi ma ek kaam aevu karjo O jindagi ma ek kaam aevu karjo Jindagi ma ek kaam aevu karjo Maa baap nu naam tame roshan karjo Naa dubsho tame naa dubvaa dejo Naa dubsho tame naa dubvaa dejo Maa baap nu naam ujjvad raakhjo Maa baap hoy vaari rab leshe khabar tari Tari jindagi ma koi kshann aavse naa bhaari Maa baap hoy vaari rab leshe khabar tari Tari jindagi ma koi kshann aavse naa bhaari Naa namsho tame naa namvaa dejo Naa namsho tame naa namvaa dejo Maa baap nu naam tame roshan karjo O…maa baap nu naam tame roshan karjo atozlyric.com O…maa ni mamata nu runn anmol chhe Peeta na preme naa aave koi tol re Ho…maata peeta chhe sukh no chhayo Ghadpan ma banjo tame aemno padchhayo Maa baap raheshe raaji ishwar raheshe haajar Tari hasti jindagi ma na aavshe upaadhi Maa baap raheshe raaji ishwar raheshe haajar Tari hasti jindagi ma na aavshe upaadhi Naa haarsho tame kadi naa haarva dejo Naa haarsho tame kadi naa haarva dejo Maa baap ne saathe sadaay raakhjo O…maa baap nu naam tame roshan karjo O…maa baap ni aabru tamara haath ma Laage naa kalank kadi aena re naam ma Ho…vishwasni door raakhi jeeve haiyama Bharosho toote to rokaai jaay swash naa Aantardi aeni thharo raaji raheshe uparvaado Tari jindagi ma dukhno aavshe naa daado Aantardi aeni thharo raaji raheshe uparvaado Tari jindagi ma dukhno aavshe naa daado Naa jhursho kadi naa jhurvaa dejo Naa jhursho kadi naa jhurvaa dejo Man ni munjhvan maa baap ne kahejo Naa radsho tame naa radvaa dejo Naa radsho tame naa radvaa dejo Maa baap ne sadaa tame hastaa raakhjo Sadaa maa baap ne hastaa raakhjo Maa baap nu naa…m ro…sha…n ka…r…jo… સૌ…થી આ દુની…યા માં સારા છે માં ને બા…પ ભગવા…ન થી પેલા મારા માં ને બા…પ ઓ…જીંદગી માં એક કામ એવું કરજો ઓ જીંદગી માં એક કામ એવું કરજો જીંદગી માં એક કામ એવું કરજો મા બાપ નું નામ તમે રોશન કરજો ના ડુબશો તમે ના ડૂબવા દેજો ના ડુબશો તમે ના ડૂબવા દેજો મા બાપ નું નામ ઉજ્જવળ રાખજો મા બાપ હોય વારી રબ લેશે ખબર તારી તારી જીંદગી માં કોઈ ક્ષણ આવશે ના ભારી મા બાપ હોય વારી રબ લેશે ખબર તારી તારી જીંદગી માં કોઈ ક્ષણ આવશે ના ભારી ના નમશો તમે ના નમવા દેજો ના નમશો તમે ના નમવા દેજો મા બાપ નું નામ તમે રોશન કરજો ઓ…મા બાપ નું નામ તમે રોશન કરજો ઓ…મા ની મમતા નું રુણ અણમોલ છે પિતા ના પ્રેમે ના આવે કોઈ તોલ રે હો…માતા પિતા છે સુખ નો છાયો ઘડપણ માં બનજો તમે એમનો પડછાયો ભારતલીરીક્સ.કોમ મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાધિ મા બાપ રહેશે રાજી ઈશ્વર રહેશે હાજર તારી હસતી જીંદગી માં ના આવશે ઉપાધિ ના હારશો તમે કદી ના હારવા દેજો ના હારશો તમે કદી ના હારવા દેજો મા બાપ ને સાથે સદાય રાખજો ઓ…મા બાપ નું નામ તમે રોશન કરજો ઓ…મા બાપ ની આબરૂ તમારા હાથ માં લાગે ના કલંક કદી એના રે નામ માં હો…વિશ્વાસની દૂર રાખી જીવે હૈયામાં ભરોશો તૂટે તો રોકાઈ જાય શ્વાશ ના આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો તારી જીંદગી માં દુઃખનો આવશે ના દાડો આંતરડી એની ઠારો રાજી રહેશે ઉપરવાળો તારી જીંદગી માં દુઃખનો આવશે ના દાડો ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો ના ઝુરશો કદી ના ઝૂરવા દેજો મન ની મુંઝવણ મા બાપ ને કહેજો ના રડશો તમે ના રડવા દેજો ના રડશો તમે ના રડવા દેજો માં બાપ ને સદા તમે હસતા રાખજો સદા મા બાપ ને હસતા રાખજો મા બાપ નું ના…મ રો…શ…ન ક…ર…જો… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Baap Nu Naam Roshan Karjo lyrics in Gujarati by Kriti Rao, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.