Deshi Loveriyo by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Bhupat |
Lyricist: | Suresh Zala, Natvar Solanki |
Label: | Bapji Studio |
Genre: | Love |
Release: | 2021-12-01 |
Lyrics (English)
LYRICS OF DESHI LOVERIYO IN GUJARATI: દેશી લવરીયો, The song is sung by Suresh Zala from Bapji Studio . "DESHI LOVERIYO" is a Gujarati Love song, composed by Hardik-Bhupat , with lyrics written by Suresh Zala and Natvar solanki . The music video of the track is picturised on Yogesh Thakor and Chetna Thakor. He aob re mahuda ni dal jop mor bole re Alya aob re mahuda ni dal jop mor bole re Ae mor bole re dil maru dole re Ae mor bole re man maru dole re He sodi jyar thi tan joi maru dil kahyu na mon re Ali hachu re kau su man choy na chen pad re Alya aob re mahuda ni dal gom ma mor bole re Nathi re revatu janu dil nathi rahyu have maru Tara vicharo ma na khavanu thekanu maru Karyo chhe kevo jadu suje na kai kam jaanu Have lakhavu tara nam pachhad nam maru Kya mane chhe man maru rove chhe Kya mane chhe dil maru rove chhe Kari de dastavej tara dil no mara nom re Monija ne sinu mari parnu tari hare re Alya aob re mahuda ni dal gom ma mor bole re Kari le dakhal tara dilna davakhane Kevu dukh thayu nam nathi letu matvanu Tara re vina mane koi na dekhatu Jya jovu tya sinu tane ja u bhalu Lagyo chhe rog tara re prem no sinu Ilaj nathi aona re nom no Ae sinu dava maru tuj chhe Duva mari tuj chhe Aob re mahuda ni dal gom ma mor bole re Alya aob re mahuda ni dal jop mor bolyo re. હે ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ રે અલ્યા ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ રે એ મોર બોલે રે દિલ મારુ ડોલે રે એ મોર બોલે રે મન મારુ ડોલે રે હે સોડી જ્યારથી તન જોઈ મારુ દિલ કહ્યું ના મોન રે અલી હાચુ રે કઉ સુ મન ચોય ના ચેન પડ રે અલ્યા ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે નથી રે રેવાતું જાનુ દિલ નથી રહ્યું હવે મારુ તારા વિચારોમાં ના ખાવાનું ઠેકોણું મારુ કર્યો છે કેવો જાદુ સુજે ના કઈ કામ જાનું હવે લખાવું તારા નામ પાછળ નામ મારું ક્યાં માને છે મન મારુ રોવે છે ક્યાં માને છે દિલ મારુ રોવે છે atozlyric.com કરી દે દસ્તાવેજ તારા દિલનો મારા નોમ રે મોનીજા ને સીનું મારી પરણું તારી હારે રે અલ્યા ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે કરી લે દાખલ તારા દિલના દવાખાને જાનું કેવું દુઃખ થયું નામ નથી લેતું મટવાનું તારા રે વિના મને કોઈ ના દેખાતું જ્યાં જોવું ત્યાં સીનું તને જ ઉ ભાળું લાગ્યો છે રોગ તારા રે પ્રેમનો સીનું ઈલાજ નથી ઓના રે નોમ નો એ સીનું દવા મારુ તુજ છે દુવા મારી તુજ છે ઓબ રે મહુડાની ડાળ ગોમમાં મોર બોલે રે અલ્યા ઓબ રે મહુડાની ડાળ જોપ મોર બોલ્યો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Deshi Loveriyo lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Bhupat. Includes YouTube video and lyrics in multiple languages.