Moti Moti Vato Tari by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Mahendra Chauhan |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2024-02-14 |
Lyrics (English)
મોટી મોટી વાતો તારી | MOTI MOTI VATO TARI LYRICS IN GUJARATI is recorded by Shital Thakor from Studio Saraswati Official label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Moti Moti Vato Tari" are penned by Mahendra Chauhan . The music video of the Gujarati track features Karan Rajvir and Viyona Patil. Ae moti moti vaato tari uncha uncha sapna Ha moti moti vaato tari uncha uncha sapna Raj ne rajvada jane hoy tara baapna atozlyric.com Ho kem kari samjavu tane kem kari samjavu tane Kem karine manavu Tu jiv chhe maro tu jiv chhe maro Mara dil no tu dhabkaro tu swas chhe maro He tare saherma chhe mota mota bangla ne gadio Mare to gher chhe khetar ne vadio He tare saher ma chhe mota mota bangla ne gadio Mare to gomda ma khetar ne vadio Kem kari ne jamse aa kem kari ne jamse Aa tari mari jodi Tu jiv chhe maro tu jiv chhe maro Tu jiv chhe maro tu jiv chhe maro He dil na dhabkar vadhi jay jyare same tu made chhe Su kau su na karu na kai re huje chhe He dil na dhabkar vadhi jay jyare same tu made chhe Su kau su na karu na kai re huje chhe Ho nankada aa dil ma mara nankada aa dil ma Tamne raja kari ne rakhsu Tu jiv chhe maro tu jiv chhe maro Tu jiv chhe maro tu jiv chhe maro He moti moti vaato tari uncha uncha sapna Raj ne rajvada jane hoy tara baap na Kem kari samjavu tane kem kari samjavu tane Kem karine manvu Tu jiv chhe maro tu jiv chhe maro Mara dil no tu dhabkaro tu swas chhe maro એ મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના હા મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના રાજ ને રજવાડા જાણે હોય તારા બાપના હો કેમ કરી સમજાવું તને કેમ કરી સમજાવું તને કેમ કરીને મનાવું તું જીવ છે મારો તું જીવ છે મારો મારા દિલ નો તું ધબકારો તું શ્વાસ છે મારો હે તારે શહેર માં છે મોટા મોટા બંગલા ને ગાડીઓ મારે તો ઘેર છે ખેતર ને વાડીઓ હે તારે શહેર માં છે મોટા મોટા બંગલા ને ગાડીઓ મારે તો ગોમડા માં છે ખેતર ને વાડીઓ ભારતલીરીક્સ.કોમ કેમ કરીને જામશે આ કેમ કરીને જામશે આ તારી મારી જોડી તું જીવ છે મારો તું જીવ છે મારો તું જીવ છે મારો તું જીવ છે મારો હે દિલ ના ધબકાર વધી જાય જયારે સામે તું મળે છે સુ કરું સુ નાકરું ના કાઈ રે હુજે છે હે દિલ ના ધબકાર વધી જાય જયારે સામે તું મળે છે સુ કરું સુ નાકરું ના કાઈ રે હુજે છે હો નાનકડા આ દિલ માં મારા નાનકડા આ દિલ માં તમને રાજા કરી ને રાખશુ તું જીવ છે મારો તું જીવ છે મારો તું જીવ છે મારો તું જીવ છે મારો હે મોટી મોટી વાતો તારી ઊંચા ઊંચા સપના રાજ ને રજવાડા જાણે હોય તારા બાપના કેમ કરી સમજાવું તને કેમ કરી સમજાવું તને કેમ કરીને મનાવું તું જીવ છે મારો તું જીવ છે મારો મારા દિલ નો તું ધબકારો તું શ્વાસ છે મારો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Moti Moti Vato Tari lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.