Hu Kale Rahu Ke Na Rahu by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Mitesh Barot |
Label: | |
Genre: | Love |
Release: | 2020-05-12 |
Lyrics (English)
Hu Kale Rahu Ke Na Rahu lyrics, હું કાલે રહું કે ના રહું the song is sung by Vijay Suvada from Soorpancham Beats. Hu Kale Rahu Ke Na Rahu Love soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Mitesh Barot. Hu kale rahu ke na rahu Hu kale rahu ke na rahu Kale jivu ke na jivu Hu kale rahu ke na rahu Kale jivu ke na jivu Pan yado ma madta rahsu Bani ashu aakho thi vehsu Hu kale rahu ke na rahu Kale jivu ke na jivu Hu kale rahu ke na rahu Kale jivu ke na jivu Hu kale jivu ke na jivu Baarpana ni mari pritaldi joje mari vataldi Rove mari jo aakhldi tute na saso ni ghadi Have samda ma barta resu Bani yado haiya ma resu Hu pacho faru ke na faru Hu kale rahu ke na rahu Hu kale rahu ke na rahu Kale jivu ke na jivu Hu kale jivu ke na jivu Saso ni jo dor tute jindgi jo mujthi ruthe Yado ma tari jivsu sathe Bhavre bhav na sanghathe Pan aabhe thi jota resu Tane madva janmaro laisu Hu kale rahu ke na rahu Hu kale jivu ke na jivu Hu kale rahu ke na rahu Hu kale jivu ke na jivu Hu kale jivu ke na jivu Hu kale rahu ke na rahu atozlyric.com હું કાલે રહું કે ના રહું હું કાલે રહું કે ના રહું કાલે જીવું કે ના જીવું હું કાલે રહું કે ના રહું કાલે જીવું કે ના જીવું પણ યાદો માં મળતા રહેશુ બની આશુ આખો થી વહેશુ હું કાલે રહું કે ના રહું કાલે જીવું કે ના જીવું હું કાલે રહું કે ના રહું કાલે જીવું કે ના જીવું હું કાલે જીવું કે ના જીવું બાળપણાં ની મારી પ્રીતલડી જોજે મારી વાટલડી રોવે મારી જો આંખલડી ટુટે ના સાસો ની ઘડી હવે સમણાં માં બળતા રેસુ બની યાદો હૈયા માં રેસુ હું પાછો ફરું કે ના ફરું હું કાલે રહું કે ના રહું હું કાલે રહું કે ના રહું કાલે જીવું કે ના જીવું હું કાલે જીવું કે ના જીવું ભારતલીરીક્સ.કોમ સાસો ની જો દોર ટુટે જિંદગી જો મુજથી રૂઠે યાદો માં તારી જીવસુ સાથે ભંવરે ભવ ના સંઘાથે પણ આભે થી જોતા રેસુ તને મળવા જન્મારો લઈશુ હું કાલે રહું કે ના રહું હું કાલે જીવું કે ના જીવું હું કાલે રહું કે ના રહું હું કાલે જીવું કે ના જીવું હું કાલે જીવું કે ના જીવું હું કાલે રહું કે ના રહું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Kale Rahu Ke Na Rahu lyrics in Gujarati by Vijay Suvada, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.