Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe by Mahesh Vanzara song Lyrics and video
Artist: | Mahesh Vanzara |
---|---|
Album: | Single |
Music: | Dipesh Chavda |
Lyricist: | Harjit Panesar |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2021-12-13 |
Lyrics (English)
LYRICS OF TANE JE DI BHULU AE DI AABH FATSHE IN GUJARATI: તને જે દી ભૂલું એ દી આભ ફાટશે, The song is sung by Mahesh Vanzara from Jigar Studio . "TANE JE DI BHULU AE DI AABH FATSHE" is a Gujarati Sad song, composed by Dipesh Chavda , with lyrics written by Harjit Panesar . The music video of the track is picturised on Mahesh Vanzara, Chhaya Thakor and Sunny Khatri. Ao dago karu prem ma to dag lagshe Dago karu prem ma to dag lagshe Dago karu prem ma to dag lagshe Tane je di bhulu ae di aabh fatshe Boli ne faru to maro rom ruthshe Hate re janmare na mane mukshe Tane je di bhulu ae di aabh fatshe Hacha premi aoni hay mane lagshe Ghana premi aona nehaka re lagshe Tara jevi hambhal mari kon rakhshe Tara jevo prem mane kon karshe Tane je di bhulu vhali aabh fatshe Tane jo bhulu bhagwan ruthshe Akho janmaro tara jode re vitavishu Tadko hoy ke chhayo vhali sath na re chhodshu Je di tane bhulshu jiv re gumavshu Khotu nahi bolu ali sogand tari khavshu Man ma aavo nablo vichar tu na lavti Nahi to vhali mari jaishu ame hav janthi Dago karu prem ma to dag lagshe Dago karu prem ma to dag lagshe Tane je di bhulu ae di aabh fatshe Ao… Ho… Vhali mari Tane je di bhuli ae di ram ruthshe Hacha prem ma kya dekhado re thay chhe Dago je kare ae dagabaj kevay chhe Matlab ni duniya tane re chadhavshe Taro maro rag joi jhaghda karavshe Mara rudiye lakhanu taru nam re Tu ja maro jiv godi tu ja mari jaan chhe Dago karu prem ma to dag lagshe Hacha mara prem no bharoso rakhje Tane je di bhulu ae di aabh fatshe Boli ne faru to maro rom ruthshe Hate re janmare na mane mukshe Tane je di bhulu ae di aabh fatshe Tane jo bhulu bhagwan ruthshe Ao… Ho… Vhali mari Tara sivay maru kon thashe re Tane je di bhulu ae di aabh fatshe. ઓ દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે બોલીને ફરું તો મારો રોમ રૂઠશે હાતે રે જનમારે ના મને મુકશે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે હાચા પ્રેમીઓની હાય મને લાગશે ઘણા પ્રેમીઓના નેહાકા રે લાગશે તારા જેવી હંભાળ મારી કોણ રાખશે તારા જેવો પ્રેમ મને કોણ કરશે તને જે દી ભૂલું વ્હાલી આભ ફાટશે તને જો ભૂલું ભગવાન રૂઠશે આખો જનમારો તારા જોડે રે વીતાવીશું તડકો હોય કે છાંયો વ્હાલી સાથ ના રે છોડશું જે દી તને ભુલશું જીવ રે ગુમાવશું ખોટું નહીં બોલું અલી સોગંદ તારી ખાવશું મનમાં આવો નબળો વિચાર તું ના લાવતી નહીં તો વ્હાલી મરી જઈશું અમે હાવ જાનથી દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે ઓ… હો… વ્હાલી મારી તને જે દી ભૂલું મારો રામ રૂઠશે હાચા પ્રેમમાં ક્યાં દેખાડો રે થાય છે દગો જે કરે દગાબાજ કેવાય છે મતલબની દુનિયા તને રે ચઢાવશે તારો મારો રાગ જોઈ ઝઘડા કરાવશે મારા રુદિયે લખાણું તારું નામ છે તું જ મારો જીવ ગોડી તું જ મારી જાન છે atozlyric.com દગો કરું પ્રેમમાં તો દાગ લાગશે હાચા મારા પ્રેમનો ભરોસો રાખજે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે બોલીને ફરું તો મારો રોમ રૂઠશે હાતે રે જનમારે ના મને મુકશે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે તને જો ભૂલું ભગવાન રૂઠશે ઓ… હો… વ્હાલી મારી તારા સિવાય મારુ કોણ થાશે રે તને જે દી ભૂલું એ દી આભ ફાટશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Je Di Bhulu Ae Di Aabh Fatshe lyrics in Gujarati by Mahesh Vanzara, music by Dipesh Chavda. Includes YouTube video and lyrics in multiple languages.