Sapna Vinani Raat by Aditya Gadhavi song Lyrics and video
Artist: | Aditya Gadhavi |
---|---|
Album: | Single |
Music: | Mehul Surti |
Lyricist: | Saumya Joshi |
Label: | Hellaro |
Genre: | Folk |
Release: | 2020-07-09 |
Lyrics (English)
SAPNA VINANI RAAT LYRICS IN GUJARATI: "સપના વિનાની રાત", The song is sung by Aditya Gadhavi from the soundtrack album for the film Hellaro , directed by Abhishek Shah, starring Shraddha Dangar, Jayesh More, Tejal Panchasara. "SAPNA VINANI RAAT" is a Gujarati Folk song, composed by Mehul Surti , with lyrics written by Saumya Joshi . હે શાંતી કરણ જગ ભરણ અન જોને ઘડણ ઘડ્યા ભવગાત એ નમુ નમુ તને આદી નારાયણી અરે રે જોને વિશ્વ રૂપ વૈરાગ. જગદંબા જગદંબા તુ જોગણી, અને માડી જોને અમે જપિયે તિહારા જાપ, અખંડ અખંડ દીવડા તોરા બળે, એ માડી પરગટ આપો આપ. ભારતલીરીક્સ.કોમ હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર રમવા વેલી આવજે માડી કરજે અમ પર મેર તારી નદીઉં પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારી નદીઉં પાછી વાળજે તારી વીજળી ભૂસી નાખજે તારા પગ ના ઝાંઝર રોક્જે હે પગ ના ઝાંઝર રોક્જે તારી કેડી યે બાવળ રોપજે ને માવડી પાસે માંગજે ખાલી રાત રે સપના વિના ની આખી રાત સપના વિના ની આખી રાત He shati karan jag bharan an jone ghadan ghadya bhagwat He namu namu tane aadi narayani are re vishwa roop vairaag Jagdamba Jagdamba tu jogni ane madi jone ame japiye tihara jaap akhand akhand divda toda bade ae maadi pargat aapo aap atozlyric.com He dhingi dhaja youn farke re mataji taare gher Ramava veli aavje madi Karje am par mer Ramava veli aavje madi Karje am par mer He dhingi dhaja youn farke re mataji taare gher ramva veli aavje madi karje am par mer ramva veli aavje madi karje am par mer Taari nadiu pachhi vadje taari vijali bhusi nakhje Taari nadiu pachhi vadje taari vijali bhusi nakhje Tara pag na jhanjar rokje He pag na jhanjar rokje Taari kediye bawal ropaje ne mavadi paache maaghje khali raat re sapna vina ni aakhi raat Sapna vina ni aakhi raat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sapna Vinani Raat lyrics in Gujarati by Aditya Gadhavi, music by Mehul Surti. Includes YouTube video and lyrics in multiple languages.