Prem Nu Gulab by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2022-08-23 |
Lyrics (English)
પ્રેમ નું ગુલાબ | PREM NU GULAB LYRICS IN GUJARATI is recorded by Vijay Suvada from T-Series Gujarati label. The music of the song is composed by Dhaval Kapadiya , while the lyrics of "Prem Nu Gulab" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Yuvraj Suvada and Bhumi Chauhan. Ho dil ma chhe kyar thi tasvir tamari Ho dil ma chhe kyar thi tasvir tamari Tame chho vahli mohabbat amari Ho tame prem karva ni bhul kari lo ne Mane prem karva ni bhul kari lo ne Mara prem nu gulab kabul kari lo ne Mara prem nu gulab kabul kari lo ne Ho joya tamane jyar thi dil ma vasi gaya Ek najar ma amane gami gaya Ho tari mithi vaat ma ame to fasi gaya Jaan mari dil ma tame dil ma rahi gaya Ho kehvi chhe vaat dil ni ubha tame ro ne Kehvi chhe vaat dil ni ubha tame ro ne Ho mara prem nu gulab kabul kari lo ne Ho mara prem nu gulab kabul kari lo ne Ho najaro thi najaro mali jo tamari Love you tamane kehva laagi dhadkan amari Ho game chhe amne badhi adao tamari Jivata amane maari nakhe smile tamari Ho dil lai ne dil aapi vasool kari lo ne Ho dil lai ne dil aapi vasool kari lo ne Ho mara prem nu gulab kabul kari lo ne He mara prem nu gulab kabul kari lo ne. હો દિલ માં છે ક્યાર થી તસ્વીર તમારી હો દિલ માં છે ક્યાર થી તસ્વીર તમારી તમે છો વ્હાલી મહોબ્બત અમારી હો તમે પ્રેમ કરવા ની ભૂલ કરી લો ને મને પ્રેમ કરવા ની ભૂલ કરી લો ને મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને હો જોયા તમને જ્યાર થી દિલ માં વસી ગયા એક નજર માં અમને ગમી ગયા હો તારી મીઠી વાત માં અમે તો ફસી ગયા જાન મારી દિલ માં તમે દિલ માં રહી ગયા atozlyric.com હો કહેવી છે વાત દિલ ની ઉભા તમે રો ને કહેવી છે વાત દિલ ની ઉભા તમે રો ને હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને હો નજરો થી નજરો મળી જો તમારી લવ યુ તમને કેહવા લાગી ધડકન અમારી હો ગમે છે અમને બધી અદાઓ તમારી જીવતા અમને મારી નાખે સ્માઈલ તમારી હો દિલ લઇ ને દિલ આપી વસૂલ કરી લો ને દિલ લઇ ને દિલ આપી વસૂલ કરી લો ને હો મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને હે મારા પ્રેમ નું ગુલાબ કબુલ કરી લો ને. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Nu Gulab lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.