Mari Zupadiye Aavo Mara Ram by Master Rana song Lyrics and video
Artist: | Master Rana |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Bhajan, Devotional |
Release: | 2020-03-15 |
Lyrics (English)
મારી ઝુપડીયે આવો મારા રામ | MARI ZUPADIYE AAVO MARA RAM LYRICS IN GUJARATI is recorded by Master Rana from Aavo Mara Ram label. The music of the song is composed by Appu , while the lyrics of "Mari Zupadiye Aavo Mara Ram" are penned by Traditional . મન નો મોરલીયો રટે તારુ નામ મન નો મોરલીયો રટે તારુ નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એક વાર આવી પૂરો હૈયા કેરી હામ એક વાર આવી પૂરો હૈયા કેરી હામ મારી ઝૂંપડીએ આવો મારા રામ ભારતલીરીક્સ.કોમ સુરજ ઊગે ને મારી ઊગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નીરાશા સુરજ ઊગે ને મારી ઊગતી રે આશા સંધ્યા ઢળે ને મને મળતી નીરાશા રાત દિવસ મને સુઝે નહી કામ રાત દિવસ મને સુઝે નહી કામ મારી ઝૂંપડીએ આવો મારા શ્યામ મન નો મોરલીયો રટે તારુ નામ મન નો મોરલીયો રટે તારુ નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ આંખલડીએ મને ઓછું દેખાય છે દર્શન વિના મારુ દિલડુ દુભાય છે આંખલડીએ મને ઓછું દેખાય છે દર્શન વિના મારુ દિલડુ દુભાય છે નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા રામ મન નો મોરલીયો રટે તારુ નામ મન નો મોરલીયો રટે તારુ નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ એકવાર વાલા તારી જાંખી જોતાયે આંસુના બિંદુથી ધોવુ તારા પાયે એકવાર વાલા તારી જાંખી જોતાયે આંસુના બિંદુથી ધોવુ તારા પાયે માગુ સદા તારા ચરણોમાં વાસ માગુ સદા તારા ચરણોમાં વાસ મારી ઝૂંપડીએ આવો મારા રામ મન નો મોરલીયો રટે તારુ નામ મન નો મોરલીયો રટે તારુ નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ રઘુવીર રામને બહુ હું યાચું ધ્યાન શાંતીનું કરજો ને સાચું રઘુવીર રામને બહુ હું યાચું ધ્યાન શાંતીનું કરજો ને સાચું સપનુ સાકાર કરો મારા રામ સપનુ સાકાર કરો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મન નો મોરલીયો રટે તારુ નામ મન નો મોરલીયો રટે તારુ નામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ મારી ઝૂંપડીએ આવો મારા રામ. Man no morliyo rate taru nam Man no morliyo rate taru nam Mari zumpadia aavo mara ram Aek var aavi puro haiya keri ham Aek var aavi puro haiya keri ham Mari zumpadia aavo mara ram atozlyric.com Suraj uge ne mari ugati re aasha Sandhya dhade ne mane madati nirasha Suraj uge ne mari ugati re aasha Sandhya dhade ne mane madati nirasha Rat divas mane suze nahi kam Rat divas mane suze nahi kam Mari zumpadia aavo mara shyam Man no morliyo rate taru nam Man no morliyo rate taru nam Mari zumpadia aavo mara ram Ankhaladia mane ochhu dekhay chhe Darshan vina maru diladu dubhay chhe Ankhaladia mane ochhu dekhay chhe Darshan vina maru diladu dubhay chhe Nahi re aavo to vala jase mara pran Nahi re aavo to vala jase mara pran Mari zumpadia aavo mara ram Man no morliyo rate taru nam Man no morliyo rate taru nam Mari zumpadia aavo mara ram Aekvar vala tari jankhi jotaye Ansu na binduthi dhovu tara paye Aekvar vala tari jankhi jotaye Ansuna binduthi dhovu tara paye Magu sada tara charnoma vaas Magu sada tara charnoma vaas Mari zumpadia aavo mara ram Man no morliyo rate taru nam Man no morliyo rate taru nam Mari zumpadia aavo mara ram Raghuvir ramne bahu hu yachu Dhyan shantinu karjo ne sachu Raghuvir ramne bahu hu yachu Dhyan shantinu karjo ne sachu Sapanu sakar karo mara ram Sapanu sakar karo mara ram Mari zumpadia aavo mara ram Man no morliyo rate taru nam Man no morliyo rate taru nam Mari zumpadia aavo mara ram Mari zumpadia aavo mara ram Mari zumpadia aavo mara ram. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Zupadiye Aavo Mara Ram lyrics in Gujarati by Master Rana, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.