Tara Dil Ma Rehva Magu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Satish Dalvadi |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2025-01-10 |
Lyrics (English)
TARA DIL MA REHVA MAGU LYRICS IN GUJARATI: તારા દિલ મા રહેવા માગું, The song is sung by Kajal Maheriya and released by Saregama Gujarati label. "TARA DIL MA REHVA MAGU" is a Gujarati Love song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Satish Dalvadi . The music video of this song is picturised on Karan Rajveer, Pooja Rai and Bharat Chaudhary. હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું હો થોડો સમયને થોડો પ્યાર આપજે થોડો સમયને થોડો પ્યાર આપજે રાતને દાડો વિચારોમાં જાગું છું તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છું હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું હો તુજ એક મારો આખી દુનિયા ભલે તારી મારા આ દિલને તારા પ્યારની બીમારી હો દુનિયાને જીતી લવ પણ તારાથી હારી જીવ કરતાં વાલી યારા તારી યારી મારી આ વાતનો વિશ્વાસ રાખજે મારી આ વાતનો વિશ્વાસ રાખજે રાતને દાડો તને દિલ માં રાખું છું તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ હો તારા દિલમાં રહેવાની થોડી જગા માગું છુ હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું હો ખુલ્લી કિતાબ છે તું મારા પ્યાર ની કહાની છે તું મારા કિસ્મતની મોહબ્બત ના માલિક કરો મહેરબાની વારેવારે નથી મળતી આવી જિંદગાની હો હૈયા ની વાત હવે હોઠે લાવજે હૈયા ની વાત હવે હોઠે લાવજે આવા જવાબની આશા રાખું છું હો તારા દિલમાં રહેવાની થોડી જગા માંગુ છું હો તારી યાદો માં રહેવાની રજા માંગુ છું હો ચાંદ ને સિતારા હું ચોકણ માગું છું રૂપિયા કે બંગલા હું ચોકણ માગું છું Ho chand ne sitara hu chokan mangu chu Ho chand ne sitara hu chokan mangu chu Rupiya ke bangla hu chokan mangu chu Ho thodo samay ne thodo pyar aapje Thodo samay ne thodo pyar aapje Raat ne dado vicharo ma jagu chu Tara dil ma rehva ni thodi jaga mangu chu Ho tara dilma rehva ni thodi jaga mangu chu Ho chand ne sitara hu chokan mangu chu Rupiya ke bangle hu chokan mangu chu Ho tuj ek maro aakhi duniya bhale tari Mara aa dilne tara pyar ni bimari Ho duniyane jiti lav pan tarathi hari Jeev karta vaali yara tari yari Mar aa vatno viswas rakhje Mari aa vatno viswas rakhje Raatne dado tane dil ma rakhu chu Tara dilma rehvani thodi jaga mangu chu Ho tara dilma rehvani thodi jaga mangu chu Ho chand ne sitara hu chokan mangu chu Rupiya ke bangla hu chokan mangu chu Ho khuli kitab che tu mara pyar ni Kahani che tu mara kismat ni Mohabbat na malik karo maherbani Varevare nathi madti aavi zindgani Ho haiya ni vat have hothe lavje Haiya ni vat have hothe lavje Aava javab ni aasha rakhu chu Ho tara dilma rehva ni thodi jaga mangu chu Ho tari yadon ma rehvani raja mangu chu Ho chand ne sitara hu chokan mangu chu Rupiya ke bangla hu chokan mangu chu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Dil Ma Rehva Magu lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.