Samay Aavse Tara Aa Garib No by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Jay Madi Music |
Genre: | Sad |
Release: | 2021-01-27 |
Lyrics (English)
LYRICS OF SAMAY AAVSE TARA AA GARIB NO IN GUJARATI: સમય આવશે તારા આ ગરીબનો, The song is sung by Bechar Thakor from Jay Madi Music . "SAMAY AAVSE TARA AA GARIB NO" is a Gujarati Sad song, composed by Harshad Thakor and Dipak Thakor , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the track is picturised on Bachar Thakor and Shubhasini Pandya. જયારે હતી રે જરૂર તારી મારે જયારે હતી રે જરૂર તારી મારે સાથ છોડી ને ગયા બીજાની હારે જયારે હતી રે જરૂર તારી મારે સાથ છોડી ને ગયા બીજાની હારે તે છોડી દીધો હાથ મારો, હાથ મારો તે છોડી દીધો સાથ મારો હો મને ભરોસો હવે મારી જાત નો જોજે બનીશ બાપ તારા બાપ નો મને ભરોસો હવે મારી જાત નો જોજે બનીશ બાપ તારા બાપ નો ભારતલીરીક્સ.કોમ જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો હો ઉછીપાછીના કરી તારા શોખ પુરા કરતો તને રાજી રાખવા શું શું ના હું તો કરતો હો તારા સુખ માટે ઘણા દુઃખ હું તો વેઠતો રાત દિ તારા માટે મજૂરી હું કરતો રહ્યો ના ભરોસો મને તારી વાત નો દગો કરી જ્યાં દીકુ કાળી રાત નો રહ્યો ના ભરોસો મને તારી વાત નો દગો કરી જ્યાં દીકુ કાળી રાત નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો હો જેમ મને લૂંટ્યો એમ કોઈ તને લૂંટશે હાચુ હમજાશે જયારે દિલ તારું તૂટશે ઓ ત્યારે ઓ બેવફા મારી યાદ તને આવશે રોશો પછતાશો એ ના સમય પાછો આવશે રહ્યો અફસોસ વિશ્વાસધાત નો વાંધો મને દીકુ બસ એજ વાત નો રહ્યો અફસોસ વિશ્વાસધાત નો વાંધો મને દીકુ બસ એજ વાત નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો જો જે જો જે સમય આવશે તારા આ ગરીબ નો. Jyare hati re jarur tari mare Jyare hati re jarur tari mare Sath chhodi ne gaya bijani hare Jyare hati re jarur tari mare Sath chhodi ne gaya bijani hare Te chhodi didho hath maro, hath maro Te chhodi didho sath maro Ho mane bharoso have mari jat no Joje bahish bap tara bap no Mane bharoso have mari jat no Joje bahish bap tara bap no Jo je jo je samay aavse tara aa garib no Jo je jo je samay aavse tara aa garib no atozlyric.com Ao uchhipachhina kari tara shokh pura karto Tane raji rakhava shu shu na hu karto Ho tara sukh mate ghana dukh hu to vethato Rat di tara mate majuri hu karto Rahyo na bharoso mane tari vat no Dago kari jya diku kali vat no Rahyo na bharoso mane tari vat no Dago kari jya diku kali vat no Jo je jo je samay aavse tara aa garib no Jo je jo je samay aavse tara aa garib no Ho jem mane lutyo aem koi tane lutshe Hachu hamjashe jyare dil taru tutshe Ao tyare ao bewafa mari yaad tane aavshe Rosho pachhtasho ae na samay pachho aavshe Rahyo afsos vishwasdhat no Vandho mane diku bas aej vat no Rahyo afsos vishwasdhat no Vandho mane diku bas aej vat no Jo je jo je samay aavse tara aa garib no Jo je jo je samay aavse tara aa garib no Jo je jo je samay aavse tara aa garib no. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay Aavse Tara Aa Garib No lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.