Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Harshad Mer, Prakash Jay Goga |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા), Love |
Release: | 2020-06-27 |
Lyrics (English)
Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe lyrics, તને નથી કરવી યાદ તોયે આવી જાય છે the song is sung by Jignesh Kaviraj Barot from Ekta Sound. The music of Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe Love track is composed by Vishal Vagheswri while the lyrics are penned by Harshad Mer, Prakash Jay Goga. Tari yaad mari aakh ne radavi jaay chhe Tari yaad mari aakh ne radavi jaay chhe Tari yaad mari aakh ne radavi jaay chhe Ae mare nathi karvi yaad toye aavi jaay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe Aapdi viteli re kaal najre aavi jaay chhe Maru prem bharyu sapnu tuti jaay chhe Mare nathi karvi yaad toye aavi jaay chhe Mare nathi karvi yaad toye aavi jaay chhe Tari hase majburi hu aevu samjto Achanak prem no badli didho rasto Nahi lakhyu hoy nasseb ma tari haare jivvanu Bus lakhyu hase tara mate radvanu Sacho premi aaje aasu bani vahi jaay chhe Tara vina jaan maro jivdo re jaay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe Mare nathi karvi yaad toye aavi jaay chhe Mara jetlo prem tane koi na karse Aakhi jindagi prem mate tu tarse Te mane radavyo koi tane radavse Ae dare aa jiga ni yaad tane aavse Jene vala ganiye ae very re thay chhe Tyare sacha khota no re bhan re thay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe Mare nathi karvi yaad toye aavi jaay chhe Tari yaad mari aakh ne radavi jaay chhe Tari yaad mari aakh ne radavi jaay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe Mare nathi karvi yaad toye aavi jaay chhe Tane nathi karvi yaad toye aavi jaay chhe તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે એ મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે આપડી વીતેલી રે કાલ નજરે આવી જાય છે મારુ પ્રેમ ભર્યું સપનું તૂટી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે તારી હશે મજબૂરી હું એવું સમજતો અચાનક પ્રેમ નો બદલી દીધો રસ્તો નહિ લખ્યું હોય નસીબ માં તારી હારે જીવવાનું બસ લખ્યું હશે તારા માટે રડવાનું સાચો પ્રેમી આજે આંસુ બની વહી જાય છે તારા વિના જાન મારો જીવડો રે જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે મારા જેટલો પ્રેમ તને કોઈ ના કરશે આખી જિંદગી પ્રેમ માટે તું તરસે તે મને રડાવ્યો કોઈ તને રડાવશે એ દારે આ જીગા ની યાદ તને આવશે જેને વાલા ગણિયે એ વેરી રે થાય છે ત્યારે સાચા ખોટા નો રે ભાન રે થાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે તારી યાદ મારી આંખ ને રડાવી જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે મારે નથી કરવી યાદ તોયે આવી જાય છે તને નથી કરવી યાદ તોયે આવી જાય છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.