Rehjo Sada Hasta by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Mantra Music Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-08 |
Lyrics (English)
LYRICS OF REHJO SADA HASTA IN GUJARATI: રેહજો સદા હસતા, The song is sung by Shital Thakor from Mantra Music Gujarati . "REHJO SADA HASTA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ajay Vagheshwari , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the track is picturised on Manish Upamanyu, Moni Singhn and Rimjim Raj Patel. હો રેહજો સદા હસતા રેહજો સદા હસતા ને રહેજો સદા ખુશ રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ હો કરમ ની કેવી કઠનાયી હતી મારા રે નસીબે લખાણી હતી કરમ ની કેવી કઠનાયી હતી મારા રે નસીબે લખાણી હતી હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ મારી દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ ભારતલીરીક્સ.કોમ હો બાળ પણા કેર તારી મારી પ્રીતલડી ભેળા જાણે રમતાતા આંબલી ને પીપળી હો ઠેસ મને વાગે રડી જાય એની આંખડી એ મરતો તો મારા પર હું એના પર મરતી હો માંગ્યો તો પ્રેમ ને જુદાઈ મળી યાદ એને કરી આંખ રડી રે પડી માંગ્યો તો પ્રેમ ને જુદાઈ મળી યાદ એને કરી આંખ રડી રે પડી હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ રેહજો સદા હસતા ને રેહજો તમે ખુશ દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ હો દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ હો દિલની આ વાતો મેતો દિલ માં દબાઈ મારી મજબૂરી મેતો જગ થી છુપાઈ હો હો તારી તસ્વીર મારા દિલ માં દોરાઈ તારી કિસ્મત માં લખી પ્રીત રે પરાઈ હો ગમ રે જુદાઈ નો પી લેશુ હસી તમે ખુશ જોઈ અમે રહેશુ ખુશી ગમ રે જુદાઈ નો પી લેશુ હસી તને ખુશ જોઈ અમે રહેશુ ખુશી હો રેહજો સદા હસતા ને રેહજો સદા ખુશ રેહજો હસતા ને રેહજો સદા ખુશ દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ હો દિલ થી દુઆ છે તમે રેહજો મેહફુઝ Ho rehjo sada hasta Rehjo sada hasta ne rehjo sada khush Rehjo sada hasta ne rehjo sada khush Dil thi duaa chhe tame rehjo mehfooz atozlyric.com Ho karam ni kevi kathnayi hati Mara re nasibe lakhani hati Karam ni kevi kathnayi hati Mara re nasibe lakhani hati Ho rehjo sada hasta ne rehjo sada khush Rehjo sada hasta ne rehjo sada khush Dil thi duaa chhe tame rehjo mehfooz Mari dil thi duaa chhe tame rehjo mehfooz Ho baar pana ker tari mari pritaldi Bhela jane ramtata aabli ne pipali Ho thes mane vage radi jaay aeni aakhdi Ae marto to mara par hu aena par marti Ho magyo to prem ne judai mali Yaad aene kari aankh radi re padi Magyo to prem ne judai mali Yaad aene kari aankh radi re padi Ho rehjo sada hasta ne rehjo sada khush Rehjo sada hasta ne rehjo tame khush Dil thi duaa chhe tame rehjo mehfooz Ho dil thi duaa chhe tame rehjo mehfooz Ho dilni aa vaat meto dil maa dabai Mari majburi meto jag thi chhupai Ho ho tari tasvir mara dil maa dorai Tari kismat maa lakhi prit re parai Ho gam re judai no pee lesu hasi Tane khush joi ame rehsu khushi Gam re judai no pee lesu hasi Tane khush joi ame rehsu khushi Ho rehjo sada hasta ne rehjo sada khush Rehjo sada hasta ne rehjo sada khush Dil thi duaa chhe tame rehjo mehfooz Ho dil thi duaa chhe tame rehjo mehfooz Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rehjo Sada Hasta lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.