Ramvane Raas Tame Aavo by Osman Mir song Lyrics and video
Artist: | Osman Mir |
---|---|
Album: | Single |
Music: | Mehul Surti |
Lyricist: | Chirag Tripathi |
Label: | Zee Music Gujarati |
Genre: | Garba |
Release: | 2021-01-22 |
Lyrics (English)
RAMVANE RAAS TAME AAVO LYRICS IN GUJARATI: Ramvane Raas Tame Aavo (રમવાને રાસ તમે આવો) is a Gujarati song from the Dhollywood film Passport , starring Anna Ador, Ujjval Dave, Prem Gadhavi, Lipi Goyal, Jayesh More, Hitesh Mori, Kheyaa Pathak, Sanket Raval, Malhar Thakar and Ashish Vashi, directed by Rajesh Sharma. "RAMVANE RAAS TAME AAVO" song was composed by Mehul Surti and sung by Osman Mir , with lyrics written by Chirag Tripathi . પરદેશી રાધા ને દેશી છે કાનજી દેશી છે કાનજી ઓ ઓ પરદેશી રાધા ને દેશી છે કાનજી પરદેશી રાધા ને દેશી છે કાનજી દેશી છે કાનજી પરદેશી રાધા ને દેશી છે કાનજી પરદેશી રાધા ને દેશી છે કાનજી ઉમટ્યું છે ગામ આજ ભૂલી ને ભાન જી ઢોલી ને ધબકારે સાજન ને સથવારે રમવા ને રાસ તમે આવો ઢોલી ને ધબકારે સાજન ને સથવારે રમવા ને રાસ તમે આવો પાંપણ નું સુવણુ મોર પીંછ હરસેલી ઓલ્યા કાનજી એ રાધા ને જોઈ ઓલ્યા કાનજી એ રાધા ને જોઈ રોમ રોમ લજા ની લાલી ફૂટી ને ઘેલી રાધા એ જાત એની ખોઈ ઘેલી રાધા એ જાત એની ખોઈ હે…ઘેલી રાધા એ જાત એની ખોઈ ભારતલીરીક્સ.કોમ ઓ રંગ રસિયા ઓ રંગ રસિયા ઓ રંગ રસિયા તારા રંગે રંગાઈ ખેલૈયા આજ થયા ઘેલા ઢોલી ને ધબકારે સાજન ના સથવારે રમવા ને રાસ તમે આવો ઢોલી ના ધબકારે સાજન ને સથવારે રમવાને રાસ તમે આવો એ..જણ જણ જાંજર પગ માં ઝણકે એ..જણ જણ જાંજર પગ માં ઝણકે ખણ ખણ થાન હાથ બાજે ચમ ચમ બિંદી શિર પર ચમકે રશ પર સુંદર મુખ મલકે એ ફરર ફરર ફેરો કુંદર ફરે ગે સરરરર ચુંદર ઉડે કોઈ રૂપ ની રસીલી કોઈ સેલ નો સબીલો આજે ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે કોઈ આપે ક્યાંક તાલી કોઈ આપે હાથ તાલી કોઈ ફસે કોઈ ફજે કોઈ ચક્કર ફરે કોઈ હારે કોઈ જીતે કોઈ પામે કોઈ ખોવે કોઈ હશે કોઈ રડે એનું જીવન ચલે આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે આજ ઘૂમી ઘૂમી મન ભર ગરબે ઘૂમે એ હે…….. એ હે…….. Pardeshi radha ne desi chhe kaanji Desi chhe kaanji O o pardeshi radha ne desi chhe kaanji Pardeshi radha ne desi chhe kaanji Desi chhe kaanji Pardeshi radha ne desi chhe kaanji Pardeshi radha ne desi chhe kaanji Umtyu chhe gaam aaj bhuli ne bhan ji Dholi ne dhabkare sajan ne sathvare Ramva ne raas tame aavo Dholi ne dhabkare sajan ne sathvare Ramva ne raas tame aavo atozlyric.com Paapnu suvnu mor peenc harseli Olya kaanji ae radha ne joi Olya kaanji ae radha ne joi Rom rom lajaa ni laali futi ne Gheli radha ae jaat aeni khoi Gheli radha ae jaat aeni khoi He..gheli radha ae jaat aeni khoi O rang rasiya O rang rasiya O rang rasiya tara range rangai Khelaiya aaj thaya ghela Dholi naa dhabkare sajan naa sathvare Ramva ne raas tame aavo Dholi naa dhabkare sajan naa sathvare Ramva ne raas tame aavo Ae..jann jann jhaanjar pag maa janke Ae..jann jann jhaanjar pag maa janke Khan khan than hath baje Cham cham bindi shir par chamke Rash par sundar mukh malke Ae farar farar fero fudar fare ge Sarrr chundar ude Koi roop ni rasili koi sel no sabilo Aaje ghumi ghumi man bhar garbe ghume Koi aape kyak taali koi aape hath taali Koi fase koi faje koi chakkar fare Koi haare koi jeete Koi pame koi khove Koi hase koi rade tem jivan chale Aaj ghumi ghumi man bhar garbe ghume Aaj ghumi ghumi man bhar garbe ghume Aaj ghumi ghumi man bhar garbe ghume Ae he…….. Ae he…….. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramvane Raas Tame Aavo lyrics in Gujarati by Osman Mir, music by Mehul Surti. Includes YouTube video and lyrics in multiple languages.