Lili Lembdi Re by Kiran Gadhavi song Lyrics and video
Artist: | Kiran Gadhavi |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Tirath Studio |
Genre: | Tran Tali (3 Tali) |
Release: | 2020-09-30 |
Lyrics (English)
લીલી લેંબડી રે | LILI LEMBDI RE LYRICS IN GUJARATI: This Gujarati Tran Tali (3 Tali) song is sung by Kiran Gadhavi from album Rang Rasiya . The music of "Lili Lembdi Re" song is composed by Pankaj Bhatt , while the lyrics are penned by Traditional . The music video of the song features Dingi Makvana . રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ એ પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ એ પરભુ પરોણલા રે માર ઘેર ભોજન કરતા જાવ પરભુ પરોણલા રે મારા ઘેર ભોજન કરતા જાવ ભોજનીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ ભોજનીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ એ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ એ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર પોઢણ કરતા જાવ પોઢણીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ પોઢણીયા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો રંગ રસિયા મારા સાયબા પધારો, પધારો એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ ભારતલીરીક્સ.કોમ એ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ પરભુ પરોણલા રે માર ઘેર ઉતારા કરતા જાવ ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા જોવે વાટ એ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ સીતા એકલા રે જોવે રામ લખમણની વાટ એ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ લીલી લેંબડી રે લીલો નાગર વેલ નો છોડ Rang rasiya mara sayba padharo, padharo Rang rasiya mara sayba padharo, padharo Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae parbhu paronala re maar gher utara karta jav Parbhu paronala re maar gher utara karta jav Ae parbhu paronala re maar gher utara karta jav Parbhu paronala re maar gher utara karta jav Utara nahi karu re maar gher sita jove vaat Utara nahi karu re maar gher sita jove vaat atozlyric.com Ae sita aekla re jove ram laxmanni vat Sita aekla re jove ram laxmanni vat Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae parbhu paronala re maar gher bhojan karta jav Parbhu paronala re maar gher bhojan karta jav Ae parbhu paronala re maar gher bhojan karta jav Parbhu paronala re maar gher utara karta jav Bhojaniya nahi karu re maar gher sita jove vaat Bhojaniya nahi karu re maar gher sita jove vaat Ae sita aekla re jove ram laxmanni vat Sita aekla re jove ram laxmanni vat Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae parbhu paronala re maar gher podhan karta jav Parbhu paronala re maar gher podhan karta jav Ae parbhu paronala re maar gher podhan karta jav Parbhu paronala re maar gher podhan karta jav Podhaniya nahi karu re maar gher sita jove vaat Podhaniya nahi karu re maar gher sita jove vaat Ae sita aekla re jove ram laxmanni vat Sita aekla re jove ram laxmanni vat Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Rang rasiya mara sayba padharo, padharo Rang rasiya mara sayba padharo, padharo Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod Ae parbhu paronala re maar gher utara karta jav Parbhu paronala re maar gher utara karta jav Ae parbhu paronala re maar gher utara karta jav Parbhu paronala re maar gher utara karta jav Utara nahi karu re maar gher sita jove vaat Utara nahi karu re maar gher sita jove vaat Ae sita aekla re jove ram laxmanni vat Sita aekla re jove ram laxmanni vat Ae lili lembdi re lilo nagar vel no chhod Lili lembdi re lilo nagar vel no chhod. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lili Lembdi Re lyrics in Gujarati by Kiran Gadhavi, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.