Raji Reje by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-10-21 |
Lyrics (English)
રાજી રેજે | RAJI REJE LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under T-Series Gujarati label. "RAJI REJE" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Sad song stars Karan Rajveer and Kinjal Patel. હો તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને અરે તું રાજી રેજે ભલે મારુ દિલ તોડીને તુ રાજી રેજે ભલે મારુ દિલ તોડીને હુ જઈ રહ્યો છુ આજ તારુ ગોમ છોડીને હે જાનુ જઈ રહ્યો છુ આજ તારુ ગોમ છોડીને હુ ફરી નઈ મળું તારા ગોમ ની ગલીયોમા મળવું હોય તો આવજે છેલ્લી ઘડીયોમા હો તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને હુ જઈ રહ્યો છુ દિલ નુ નગર ખાલી કરીને હે જાનુ જઈ રહ્યો છુ પ્રેમનુ નગર ખાલી કરીને હો તુ કરે નફરત હુ કરુ તને પ્રેમ કોણ તને કરસે પાગલ પ્રેમ મારી જેમ હો સબંધ તોડીને તને સુખ નાયી મળે આવો પ્રેમી સાત જનમ નઈ મળે હો જીવનમા કદી ના પ્રેમ કરતી કોય ની જિંદગી ના બરબાદ કરતી હો તુ જીવી લેજે સપના મારા રાખ માં રોડીને તુ જીવ લેજે સપના મારા રાખ માં રોડીને હુ જઈ રહ્યો છુ પ્રેમનુ નગર ખાલી કરીને તે જાનુ જઈ રહ્યો છુ આજ થી પ્રેમ નુ નામ ભુલીને હો પ્રેમ ના નેહાકા તને મારા લાગશે તને તારા પોતાના દુશ્મન લાગશે હો યાદ નઈ કરું ફરિયાદ નઈ કરું જીંદગી મારી બરબાદ નઈ કરું હુ જીવ કે મરુ તને ફરક નઈ પડે દુવા છે દિલ થી મારી જરુર નઈ પડે હો તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને તુ ખુશ રેજે ભલે મારુ દિલ તોડીને હુ જઈ રહ્યો છુ દિલ નુ નગર ખાલી કરીને હે જાનુ જઈ રહ્યો છુ પ્રેમ નુ નગર ખાલી કરીને Ho tu raji reje bhale maru dil todine Are tu raji reje bhale maru dil todine Tu raji reje bhale maru dil todine Hu jayi rahyo chu aaje taru gom chhodine He janu jayi rahyo chu aaje taru gom chhodine Hu fari nayi malu tara gom ni galiyoma Malvu hoy to aavje chelli ghadiyoma Ho tu khush reje bhale maru dil todine Tu khush reje bhale maru dil todine Hu jayi rahyo chu dil nu nagar khali karine He janu jayi rahyo chu premnu nagar khali karine Ho tu kare nafrat hu karu tane prem Kon tane karshe pagal prem mari jem Ho sabandh todine tane sukh nayi male Aavo premi saat janam nayi male Ho jivanma kadi na prem karti Koyi ni zindgi na barbad karti Ho tu jivi leje sapna mara rakhma roline Tu jivi leje sapna mara rakhma roline Hu jayi rahyo chu premnu nagar khali karine He janu jayi rahyo chu aaj thi prem nu naam bhuline Ho prem na nehaka tane mara lagshe Tane tara potana dushman lagshe Ho yaad nayi karu fariyad nayi karu Zindgi mari barbad nayi karu Hu jivu ke maru tane farak nayi pade Duva che dil thi mari jarur nayi pade Ho tu khush reje bhale maru dil todine Tu khush reje bhale maru dil todine Hu jayi rahyo chu dil nu nagar khali karine He janu jayi rahyo chu prem nu nagar khali karine Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Raji Reje lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.