Rani by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Jayesh Rajgor |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-10-15 |
Lyrics (English)
રાણી | RANI LYRICS IN GUJARATI: The song is sung by Kishan Raval under Saregama Gujarati label. "RANI" Gujarati song was composed by Shankar Prajapati , with lyrics written by Jayesh Rajgor . The music video of this Love song stars Sweta Sen and Saurabh Rajyaguru. ઓ ઝુમખા વાળી ઓ નખરાળી મારી રાણી કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે તારી હર અદા પર ફિદા લાગે તુ રૂપાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે તું મારી રાણી રે ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો ક્યુટ ક્યુટ ફેશ ને નશીલી છે આંખો એની સામે ચાંદ પણ લાગે સાવ ઝાંખો સ્વીટ સ્માઈલ વાળી રે કાળા ચશ્મા વાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે હું છું રાજા તારો તું મારી રાણી રે મહેલો ની મહારાણી લાગે લાગે રૂપ સુંદરી લાખો મા એક જાણે પરી પરલોક ની ઓ કાળી સાડી મા લાગે છે રૂપ નો એ કટકો લૂંટી જાય એ દિલ મારુ આંખ નો એ મટકો હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે હાથે એના ટેટૂ ને લાલી જોર ચળકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે જોઈ એનું રૂપ દિલ મારુ રોજ ધડકે લાલ પર્સ વાળી રે હાથે વૉચ વાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે કામણ ગારી કાયા એની ચાલ છે નશીલી હૈયે ચોંટી ગઈ એની અદા શર્મીલી ઓ હિરોઈન પણ ઝાંખી પડે એવી કોઈ અપ્સરા ચણીયા ચોળી માતો વ્હાલી લાગો તમે જબરા વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે વાળ ની આ લટ હળવે થી સરકાવે સપના મા આવી મને રોજ સતાવે સપના મા આવી મને રોજ સતાવે માથે ગજરા વાળી રે ગાલે ડિમ્પલ વાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે કાને કાળા ઝુમખા વાળી રે થોડી તું નખરાળી રે હું છું રાજા તારો તું મારી રાણી રે O zhumkha vali o nakhrali mari rani Kane kala zhumkha vali re thodi tu nakhrali re Hu chu raja taro tu mari rani re Tari har adaa par fidaa lage tu rupali re Hu chu raja taro tu mari rani re Tu mari rani re Cute cute face ne nashili che aankho eni same chaand pan lage saav zankho Cute cute face ne nashili che aankho eni same chaand pan lage saav zankho Sweet smile vali re kala chashma vali re Hu chu raja taro tu mari rani re Hu chu raja taro tu mari rani re Mahelo ni maharani lage lage roop sundari Lakho ma ek jaane pari parlok ni O kali sali ma lage che roop no ae katko Lunti jay ae dil maru aankh no ae matko Haathe ena tetoo ne laali jor chadke joi enu roop dil maru roj dhadke Haathe ena tetoo ne laali jor chadke joi enu roop dil maru roj dhadke Joi enu roop dil maru roj dhadke Laal purse vali re haathe watch vali re Hu chu raja taro tu mari rani re Kane kala zhumkha vali re thodi tu nakrali re Hu chu raja taro tu mari rani re Kaman gaari kaya eni chaal che nashili Haiye chonti gayi eni adaa sharmili O heroine pan zankhi pade evi koi apsara Chaniya choli mato vahali lago tame jabara Vaad ni aa latt hadve thi sarkave sapna ma aavi mane roj satave Vaad ni aa latt hadve thi sarkave sapna ma aavi mane roj satave Sapna ma aavi mane roj satave Mathe gajara vali re gale dimple vali re Hu chu raja taro tu mari rani re Kane kala zhumkha vali re thodi tu nakhrali re Hu chu raja taro tu mari rani re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rani lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.