Jata Jata Keta Jajo Fari Kyare Malishu? by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Sad |
Release: | 2020-11-21 |
Lyrics (English)
JATA JATA KETA JAJO FARI KYARE MALISHU? LYRICS IN GUJARATI: જતા જતા કે'તા જજો ફરી ક્યારે મળીશું?, The song is sung by Gaman Santhal and released by Pop Skope Music label. "JATA JATA KETA JAJO FARI KYARE MALISHU?" is a Gujarati Sad song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of this song is picturised on Yuvraj Suvada, Riya Mistry, Khushi Manglani and Ronak Nayak. હે તમે આવશો એ વિશ્વાસે રાહ જોયા કરશું હે તમે આવશો એ વિશ્વાસે રાહ જોયા કરશું યાદો સાથે આવજો યાદ કરતા રહેશું હે તમે આવશો એ વિશ્વાસ અમે રે જીવીશું વાતો મુલાકાતો એ ભૂલી ના શકીશું જતા જતા કહેતા જજો જતા જતા કહેતા જજો ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? હે તમે આવશો એ વિશ્વાસ રાહ જોયા કરશું ભારતલીરીક્સ.કોમ હે છોડી મધદરિયે તમે કિનારે ગયા મળવાની રાહ અમે જોઈ રે રહ્યા સપના જોયાતા કેમ પુરા ના થયા હતી ભૂલ શું કે તમે મારા ના થયા જતા જતા કહેતા જજો જતા જતા કહેતા જજો ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? હે તમે આવશો એ વિશ્વાસ રાહ જોયા કરશું પ્રેમ હવે મારો ફરી ક્યારે ફરશે શોધે જેને આંખો મારી ફરી ક્યારે મળશે રડતી આંખો મારી સવાલો રે કરશે મોત વેલી આવશે કે વ્હાલે વેલી આવશે જતા જતા કહેતા જજો જતા જતા કહેતા જજો ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? હો તમે પાછા નહિ ફરો તો જીવતા લાશ થઈશું વાતો આ દિલની હવે કોને કરીશું ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફરી ક્યારે મળીશું? ફરી ક્યારે મળીશું?, ફિર ક્યારે મળીશું?. He tame avasho ae vishvase rah joya karshu He tame avasho ae vishvase rah joya karshu Yado sathe aavjo yaad karta raheshu He tame avasho ae vishvas ame re jivishu Vato mulakato ae bhuli na shakishu Jata jata kaheta jajo Jata jata kaheta jajo Fari kyare malishu??, fari kyare malishu? Fari kyare malishu?, fari kyare malishu? He tame avasho ae vishvas rah joya karshu He chhodi madhkariye tame kinare gaya Malvani rah ame joi re rahya Sapna joyata kem pura na thaya Hati bhul shu ke tame mara na thaya Jata jata kaheta jajo Jata jata kaheta jajo Fari kyare malishu?, fari kyare malishu? Fari kyare malishu?, fari kyare malishu? He tame avasho ae vishvas rah joya karshu Prem have maro fari kyare farshe Shodhe jene ankho mari fari kyare malshe Radati ankho maaro savalo re karshe Mot veli avshe k vhale veli aavshe Jata jata kaheta jajo Jata jata kaheta jajo Fari kyare malishu?, fari kyare malishu? Fari kyare malishu?, fari kyare malishu? atozlyric.com Ho tame pacha nahi faro to jivta lash thaishu Vato have aa dilni kone karishu Fari kyare malishu?, fari kyare malishu? Fari kyare malishu?, fari kyare malishu? Fari kyare malishu?, fari kyare malishu? Fari kyare malishu, fir kyare malishu?. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jata Jata Keta Jajo Fari Kyare Malishu? lyrics in Gujarati by Gaman Santhal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.