Gala Na Ham by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot, Samrat |
Label: | |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-11-15 |
Lyrics (English)
GALA NA HAM LYRICS IN GUJARATI: Gala Na Ham (ગળા ના હમ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Soorpancham Beats . The song is composed by Amit Barot , with lyrics written by Mitesh Barot and Samrat . The music video of the song features Sushil Shah and Nitya Makadiya. હો હુ નઈ ભૂલુ યાદ રાખજે હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે પહેલા રે પ્રેમ ની લાજ રાખજે જોજે ના તુટે વિશ્વાસ જો હો નઈ છૂટે તારો મારો સાથ જો હો તને મારા ગળા ના રે હમ છે હો ઓ તને મારા ગળા ના રે હમ છે હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે પહેલા રે પ્રેમ ની લાજ રાખજે તને મારા ગળા ના રે હમ છે ઓ જાનુ તને મારા ગળા ના રે હમ છે હો ઓ તુ મારો જીવ છે એવું મને કેતી તારા આ જીવ ને ભુલી ના જાતી હો ઓ પ્રેમ નો મજાક મારો થવા ના દેતી મળવું હોય તો પૂછવા ના રેતી હો દિધેલા વચન તું પાડજે કોક દાડો ખબરો લેવા આવજે હો તને મારા ગળા ના રે હમ છે ઓ દિકુ તને મારા ગળા ના રે હમ છે હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે પેલા રે પ્રેમ ની લાજ રાખજે તને મારા ગળા ના રે હમ છે તને મારા ગળા ના રે હમ છે હો હવે જીવવુ પડસે તારા વિના મારે ચાલે શ્વાસ તારી યાદો ના સહારે હો ઓ ઓ રડતી આંખે આવવું પડસે તારે જીગો તારો જતો રેસે જે દાડે હોમે મળું તો ઓળખાણ રાખજે થોડી ઘણી નજર મિલાવજે હો તને મારા ગળા ના રે હમ છે હો હો તને મારા ગળા ના રે હમ છે હો હુ નઈ ભૂલુ યાદ રાખજે પેલા રે પ્રેમ ની લાજ રાખજે તને મારા ગળા ના રે હમ છે ઓ હો તને તારા જીગા ના ના રે હમ છે તને મારા ગળા ના રે હમ છે Ho hu nai bhulu yaad rakhje Ho o o hu nai bhulu yaad rakhje Pehla re prem ni laaj rakhje Joje na tute viswas jo ho Nai chute taro maro saath jo Ho tane mara gala na re ham che ho o Tane mara gala na ham che Ho o o hu nai bhulu yaad rakhje Pehla re prem ni laaj rakhje Tane mara gala na re ham che o jaanu Tane mara gala na re ham che Ho o tu maro jeev che evu mane keti Tara aa jeev ne bhuli naa jaati Ho o o prem no majak maro thava na deti Madvu hoy to puchva naa reti Ho didhela vachan tu paadje Kok dado khabaro leva aavje Ho tane mara gala na re ham che o diku Tane mara gala na re ham che Ho o o hu nai bhulu yaad rakhje Pela re prem ni laaj rakhje Tane mara gala na re ham che Tane mara gala na re ham che Ho have jivavu padse tara vina mare Chale swaas tari yaadon naa sahare Ho o o radti aankhe avavu padse tare Jigo taro jato rese je dade Home madu to odakhan rakhje Thodi ghani najar milavje Ho tane mara gala na re ham che ho ho Tane mara gala na re ham che Ho hu nai bhulu yaad rakhje Pehla re prem ni laaj rakhje Tane mara gala na re ham che o ho Tane tara jiga na re ham che Tane mara gala na re ham che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gala Na Ham lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.