Matrubhumi by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan), Naresh Thakor |
Label: | Dhvani Production |
Genre: | Patriotic |
Release: | 2024-01-23 |
Lyrics (English)
માતૃભૂમિ | MATRUBHUMI LYRICS IN GUJARATI: The song is sung by Naresh Thakor under Dhvani Production label. "MATRUBHUMI" Gujarati song was composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Naresh Thakor . The music video of this Patriotic song stars Naresh Thakor, Pooja Soni and Namrata Solanki. Nasib vara ne male che desh mate ladava Nasib vara ne male che desh mate ladava Nahi lajava dau hu taru dhavan mari maa Ha java de mane desh mate ladava Java de mane desh mate ladava Kanto odhi kaphan thais matima daphan Run cukavase manu thase dhanya aa jivan Run cukavase manu thase dhanya aa jivan Khusio che karuna che che daya ne datari Thar thar dharani dhrujave evi ghani thai khumari Ahi vedo nu gyan ane ugata suraj ne pranam Rijhave suhagan candar ne evi che maa dulari Rijhave suhagan candar ne evi che maa dulari Evi che maa dulari Ho ambar sudhi chavayelu che jenu bharat che naam Nai jhukava dau hu e tirangani shan Ha bhomaka evi che ahi veero na upavan Khud motne bhetine bacavyu vatan Ha revade mane dharati maa na sarane A khusiyo jana gana ni veero na karane atozlyric.com Kato odhi kaphan thais mati ma daphan Run cukavase maa nu thase dhanya aa jivan Run cukavase maa nu thase dhanya aa jivan Chu matino to dar maravano su kam Che jiv jya sudhi tane arpan hu aam Jay jay javan vandan tane hindustan Che aadi anadi thi bharat mahan Ha java de mane desh mate ladava Java de mane desh mate ladava Kato odhi kaphan thais mati ma daphan Run cukavase maa nu thase dhanya aa jivan Run cukavase maa nu thase dhanya aa jivan Nasib vara ne male che desh mate ladava નસીબ વાળા ને મળે છે દેશ માટે લડવા નસીબ વાળા ને મળે છે દેશ માટે લડવા નહિ લાજવા દહૂં હું તારું ધાવણ મારી માં હા જવા દે મને દેશ માટે લડવા જવા દે મને દેશ માટે લડવા કાંતો ઓઢી કફન થઈશ માટીમાં દફન ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન ઋણ ચૂકવાશે માનું થશે ધન્ય આજીવન ભારતલીરીક્સ.કોમ ખુસીઓ છે કરૂણા છે છે દયા ને દાતારી થર થર ઘરણી ધ્રુજાવે એવી ઘણી થઈ ખુંવારી અહીં વેદોનું જ્ઞાન અને ઊગતા સુરજ ને પ્રણામ રીઝવે સુહાગણ ચંદર ને એવી છે માં દુલારી રીઝવે સુહાગણ ચંદર ને એવી છે માં દુલારી એવી છે માઁ દુલારી હો અંબર સુધી છવાયેલુ છે જેનુ ભારત છે નામ નઈ ઝુકવા દઉ હું એ તિરંગાની શાન હા ભોમકા એવી છે અહીં વિરોના ઉપવન ખુદ મોતને ભેટીને બચાવ્યું વતન હા રેવાદે મને ધરતી માઁ ના શરણે આ ખુશીયો જનગણની વીરોના કારણે કાં તો ઓઢી કફન થઈશ માટી માઁ દફન રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન છુ માટીનો તો ડર મરવાનો શું કામ છે જીવ જ્યાં સુધી તને અર્પણ હુ આમ જય જય જવાન વંદન તને હિંદુસ્તાન છે આદિ અનાદિથી ભારત મહાન હા જવા દે મને દેશ માટે લડવા જવા દે મને દેશ માટે લડવા કાં તો ઓઢી કફન થઈશ માટી માં દફન રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન રુણ ચુકવાશે માનું થશે ધન્ય આ જીવન નશીબ વાળાને મળે છે દેશ માટે લડવા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Matrubhumi lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.