Radha Khovaai 2.0 by Meet Jain song Lyrics and video
Artist: | Meet Jain |
---|---|
Album: | Single |
Music: | Smmit Jayesh Desai |
Lyricist: | Prem D Dave |
Label: | Tips Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-02-01 |
Lyrics (English)
RADHA KHOVAAI 2.0 LYRICS IN GUJARATI: Radha Khovaai 2.0 (રાધા ખોવાઈ 2.0) is a Gujarati Romantic song, voiced by Meet Jain from Tips Gujarati . The song is composed by Smmit Jayesh Desai , with lyrics written by Prem D Dave . The music video of the song features Meet Jain and Shradhha Dangar. Halve halve aaj jone Radhika shodhe kone Vrundavan ma vaat vahe re… Halve halve aaj jone Radhika shodhe kone Vrundavan ma vaat vahe re… Varsho thi gavata premgeet khota Khoti padi ae gaatha Halve halve aaj jone Radhika shodhe kone Vrundavan ma vaat vahe re… Varsho thi gavata premgeet khota Khoti padi ae gaatha Aankho thi vahi rahya chhe aaj aansu Yamuna ma neer na samaata Te hosh khoi Radha khovaai aaj kan ma Radha khovaai aaj kan ma Radha khovaai aaj kan ma Te hosh khoi Radha khovaai aaj kaan ma Charekor shodhtaa rahe sau ne Kanudo toye jo na aave Avanavi sanjh na kinaare Radha ne kaan yaad aave Ghume haatho ma misri ne Man ma savaal lai Kya gayo kaan puchhe Radha behaal thai Pohchi gai vaat aa gokul ma ke Radha khovaai aaje kaan ma Te hosh khoi Radha khovaai aaje kaan ma Te hosh khoi Radha khovaai aaje kaan ma Radha khovaai… Radha khovaai… Radha khovaai Radha khovaai… Radha khovaai… Radha khovaai Radha khovaai… Radha khovaai… Radha khovaai Radha khovaai… Radha khovaai… Radha khovaai. હળવે હળવે આજ જોને રાધિકા શોધે કોને વૃંદાવનમાં વાત વહે રે… હળવે હળવે આજ જોને રાધિકા શોધે કોને વૃંદાવનમાં વાત વહે રે… વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા ખોટી પડી એ ગાથા હળવે હળવે આજ જોને રાધિકા શોધે કોને વૃંદાવનમાં વાત વહે રે… વર્ષોથી ગવાતા પ્રેમ ગીત ખોટા ખોટી પડી એ ગાથા આંખોથી વહી રહ્યા છે આજ આંસુ યમુનામાં નીર ના સમાતા… તે હોશ ખોઈ રાધા ખોવાઈ આજ કાન મા રાધા ખોવાઈ આજ કાન મા રાધા ખોવાઈ આજ કાન મા તે હોશ ખોઈ રાધા ખોવાઈ આજ કાન મા ચારે કોર શોધતા રહે સૌ ને કાનુડો તોયે જો ના આવે ચારે કોર શોધતા રહે સૌ ને કાનુડો તોયે જો ના આવે અવનવી સાંજ ના કીનારે જો રાધા ને કાન યાદ આવે ઘૂમે હાથોમાં મીસરી ને મનમાં સવાલ લઇ ક્યા ગયો કાન પૂછે રાધા બેહાલ થઈ atozlyric.com પોહચી ગઇ વાત આ ગોકુળમાં કે રાધા ખોવાઈ આજ કાન મા તે હોશ ખોઈ રાધા ખોવાઈ આજ કાન મા તે હોશ ખોઈ રાધા ખોવાઈ આજ કાન મા રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ રાધા ખોવાઈ… રાધા ખોવાઈ… રાધા ખોવાઈ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Radha Khovaai 2.0 lyrics in Gujarati by Meet Jain, music by Smmit Jayesh Desai. Includes YouTube video and lyrics in multiple languages.