Mena Rani Manma Vashi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Jignesh Barot |
Genre: | Happy, Dream |
Release: | 2021-02-02 |
Lyrics (English)
LYRICS OF MENA RANI MANMA VASHI IN GUJARATI: મેના રાણી મનમાં વસી, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jignesh Barot . "MENA RANI MANMA VASHI" is a Gujarati Happy and Dream song, composed by Dhaval Kapadiya , with lyrics written by Ketan Barot . The music video of the track is picturised on Jignesh Barot, Prenal Oberoi and Chandrika. હો પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે હો જોઈ એના દલના ડોલ્યા તાર રે કે મેના રાણી મનમાં વસી રે હે અણિયારી આંખનો નેડો મને લાગ્યો ચટકંતી ચાલ જોઈ ઝટકો મને લાગ્યો અરે બની ગઈ છે એતો મારી જાન રે કે મેના રાણી મનમાં વસી રે હે પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે હે ચોથી આઈ નમણી નાર મારા રે મલકમાં ચોય ના જોઈ મેતો એના જેવી રે જગમાં હો હૈયું હરખીને મારુ રહે નહિ હાથમાં મોનતું નથી મન મારુ બીજી કોઈ વાતમાં અરે ચાંદ શરમાય એવો લટકો એનો લાગ્યો મારી બનાવાનો ઉમળકો રે જાગ્યો હા માયા લાગી મને એના રૂપ ની કે મેના રાણી મનમાં વસી રે હે પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મનમાં વસી રે અરે કાળા ભમ્મર વાળ એના કાજલયાળી આંખડી તારીફ શું કરું હવે હું એના શોખની હો લાગે મુસ્કાન મને જબરી એના હોઠની થઇ ગ્યો મને પ્રેમ એની હારે હાચા દિલથી અરે મોની લીધી મેં તો એને રૂદિયાની રાણી ભરવા છે એને મારા ઘરના રે પોની હા કેતા જજ્યો મળશું ચિયા ગોમ રે કે તમે મારા મનમાં વસ્યા રે ભારતલીરીક્સ.કોમ હે પાતળી કમર હરણી જેવી ચાલ રે કે મેના રાણી મારા મેના રાણી કે મેના રાણી મનમાં વસી રે. Ho patli kamar harni jevi chal re Ke mena rani manma vashi re Jo joi aena dalna dolya taar re Ke mena rani manma vashi re He aniyari ankhno nedo mane lagyo Chatkanti chal joi zhatko mane lagyo Are bani gai chhe aeto mari jaan re Ke mena rani manma vashi re He patli kamar harni jevi chal re Ke mena rani manma vashi re He chothi aai namni naar mara re malakma Choy na joi meto aena jevi re jagma Ho haiyu harkhine maru rahe nahi hathma Montu nathi man maru biji koi vatma atozlyric.com Are chand sharmay aevo latko aeno lagyo Mari banavano umadko re jagyo Ha maya lagi mane aena roopni Ke mena rani manma vashi re He patli kamar harni jevi chal re Ke mena rani manma vashi re Are kada bhammar val aena kajalyali aankhadi Tarif shu karu have hu aena shokh ni Ho lage muskan mane jabari aena hothni Thai gyo mane prem aeni hare hacha dilthi Are moni lidhi me to aene rudiyani rani Bharva chhe aene mara gharna re poni Ha keta jajyo madshu chiya gom re Ke tame mara manma vasya re He patli kamar harni jevi chal re Ke mena rani mara mena rani Ke mena rani manma vashi re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mena Rani Manma Vashi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.