Lohi Na Aasu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjeet Panesar |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-05-15 |
Lyrics (English)
LOHI NA AASU LYRICS IN GUJARATI: લોહી ના આંસુ, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Maheriya & released by Studio Saraswati Official . "LOHI NA AASU" song was composed by Ravi-Rahul , with lyrics written by Harjeet Panesar . The music video of this track is picturised on Nirav Brahmbhatt, Nirav Kalal, Neha Suthar and Aarti Soni. લાગશે રે એવી તને બદ-દુઆ મારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી બુરી થઇ જશે હાલત તારી બુરી થઇ જશે હાલત તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી પાપ ભર્યું હતું રે દિલ મા તારા વાહ રે ખોટા હતા એ વાયદા તારા જાણ નોતી તારી નિયત ની મને તોડ્યા બધા મારા અરમાનો તે માફી નહિ મળે એવી ભૂલ તે કરી માફી નહિ મળે એવી ભૂલ તે કરી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી ભારતલીરીક્સ.કોમ જેતે કર્યું ભરવું પડશે અહીં આજ નિયમ કુદરત નો છે અહીં વાગશે રે એવી ઠોકર તને માંગવા થી તને નહિ મોત મળે પડી તું જશે નજરો થી તારી પડી તું જશે નજરો થી તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લાગશે રે એવી તને બદ-દુઆ મારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી Lagse re aevi tane baddua mari Lagse re aevi tane baddua mari Lagse re aevi tane baddua mari Lohi na aasu rose joje aakho aa tari Thase re pastavo tane zindgi sari Thase re pastavo tane zindgi sari Lohi na aasu rose joje aakho aa tari Buri thai jase halat tari Buri thai jase halat tari Lohi na aasu rose joje aakho aa tari Lagse re aevi tane baddua mari Lagse re aevi tane baddua mari Lohi na aasu rose joje aakho aa tari Lohi na aasu rose joje aakho aa tari Paap bharyu hatu re dil ma tara Vaah re khota hata ae vayda tara Jaan noti tari niyat ni mane Todya badha mara armano te Mafi nahi made aevi bhul te kari Mafi nahi made aevi bhul te kari Lohi na aasu rose joje aakho aa tari Lagse re aevi tane baddua mari Lagse re aevi tane baddua mari Lohi na aasu rose joje aakho aa tari Lohi na aasu rose joje aakho aa tari atozlyric.com Jete karyu bharvu padse ahi Aaj niyam kudrat no chhe ahi Vagse re aevi thokar tane Magva thi tane nahi mot made Padi tu jase najro thi tari Padi tu jase najro thi tari Lohi na aasu rose joje aakho aa tari Lagse re aevi tane baddua mari Lagse re aevi tane baddua mari Lohi na aasu rose joje aakho aa tari Thase re pastavo tane zindgi sari Thase re pastavo tane zindgi sari Lohi na aasu rose joje aakho aa tari Lohi na aasu rose joje aakho aa tari Lohi na aasu rose joje aakho aa tari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lohi Na Aasu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.