Rajna by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Jay Vision |
Genre: | Sad |
Release: | 2020-04-03 |
Lyrics (English)
RAJNA LYRICS IN GUJARATI: રાંજણા, The song is sung by Vikram Thakor and released by Jay Vision label. "RAJNA" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this song is picturised on Vikram Thakor and Veenat Khan. કેવી દર્દ જુદાઈ કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ ફેંસલા એ કેવા તમારા કોને કહું મારી કહાની કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ ફેંસલા એ કેવા તમારા કોને કહું મારી કહાની રાહત મળે નહિ ચેન પડે નહિ રાહત મળે નહિ ચેન પડે નહિ દિલ ને મારા કેમ તોડી ગયા હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં દિલ ની અધૂરી ચાહતો રહી બની અજાણી મારી જિંદગી દિલ ની અધૂરી ચાહતો રહી બની અજાણી મારી જિંદગી કર્યો ભરશો તારી હર વાત પર છીનવી ગયા મારી હર ખુશી છીનવી ગયા મારી હર ખુશી હતા અણજાણ અને અમે સમાવી ગયા હવે હતા અણજાણ અને અમે સમાવી ગયા હવે દૂરીઆ કેમ તારા મારા દર ની આ હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ રહેતા રે હર પળ તારા વિચાર માં તારી તડપ હતી મને કેવી રહેતા રે હર પળ તારા વિચાર માં તારી તડપ હતી મને કેવી મારા હાલાત હવે કેવા કોને અધૂરી આશિકી ની જેવી હો..હો અધૂરી આશિકી ની જેવી કશુક કરી જવું કાંતો મરી જવું કશુક કરી જવું કાંતો મરી જવું તને કોઈ હવે ઇલ્જામ દેવું ના હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં કેવી દર્દ જુદાઈ જાણી ના મેં પ્રીત પરાઈ ફેંસલા એ કેવા તમારા કોને કહું મારી કહાની રાહત મળે નહિ ચેન પડે નહિ રાહત મળે નહિ ચેન પડે નહિ દિલ ને મારા કેમ તોડી ગયા હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં હો રાંજણા..હો રાંજણા નહોતી મહોબ્બત મારા નસીબ માં નહોતી મહોબ્બત મારા નસીબ માં નહોતી મહોબ્બત મારા નસીબ માં ભારતલીરીક્સ.કોમ Kevi dard judai Kevi dard judai Jani na me prit parai Fesla ae keva tamra kone kahu mari kahani Kevi dard judai jani na me prit parai Fesla ae keva tamra kone kahu mari kahani Rahat made nahi chen pade nahi Rahat made nahi chen pade nahi Dil ne mara kem todi gaya Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma atozlyric.com Dil ni adhuri chahto rahi bani ajani mari zindagi Dil ni adhuri chahto rahi bani ajani mari zindagi Karyo bharoso tari har vaat par Chhivi gaya mari har khoosi Chhivi gaya mari har khoosi Hata anjan ame samvi gaya have Hata anjan ame samvi gaya have Dooria kem tara mara dar ni aa Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Kevi dard judai jani na me prit parai Rehta re har pal tara vichar ma tari padap hati mane kevi Rehta re har pal tara vichar ma tari padap hati mane kevi Mara halat have keva kone adhuri aashiqui ni jevi Ho..ho adhuri aashiqui ni jevi Kasuk kari javu kaato mari javu Kasuk kari javu kaato mari javu Tane koi have iljam devu na Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Kevi dard judai jani na me prit parai Fesla ae keva tamra kone kahu mari kahani Rahat made nahi chen pade nahi Rahat made nahi chen pade nahi Dil ne mara kem todi gaya Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Ho rajna..ho rajna nahoti mohabbat mara naseeb ma Nahoti mohabbat mara naseeb ma Nahoti mohabbat mara naseeb ma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rajna lyrics in Gujarati by Vikram Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.