Tari Tashvir by Vikram Thakor song Lyrics and video

Artist:Vikram Thakor
Album: Single
Music:Dipak Thakor, Harshad Thakor
Lyricist:Rami
Label:Vasant Art Music
Genre:Love
Release:2020-03-08

Lyrics (English)

Tari Thashvir lyrics, તારી તસ્વીર the song is sung by Vikram Thakor from Vasant Art Music. Tari Thashvir Love soundtrack was composed by Harshad Thakor, Dipak Thakor with lyrics written by Bharat Rami.
Vaytha raday ni kem kari kehvi have koi ne
Vaytha raday ni kem kari kehvi have koi ne
Yaad kari ne tadpe dil aakho bharai roine
Tari tashvir joine..tari tashvir joine
Tari tashvir joine..tari tashvir joine
atozlyric.com
Suna sapna sunu jivan suna chhe din raato
Suna sapna sunu jivan suna chhe din raato
Jivi rahya ame jivva khatar sahi ghana ae aaghato
Ae pan same aave jaare..ae..
Ae pan same aave jaare betha tane khoine
Aakho bharai roine
Tari thashvir joine…tari tashvir joine
Tari thashvir joine…tari tashvir joine
Kehvayu chhe ke aa jivan koi vina kya rokay chhe
Kehvayu chhe ke aa jivan koi vina kya rokay chhe
Pan aeni yaado ma aaykhu juri juri ne jaay chhe
Karvi kone fariyado ke he he..
Karvi kone fariyado ke aavi taqdeer hoyne
Aakho bharai roine..
Tari thashvir joine…tari tashvir joine
Tari thashvir joine…tari tashvir joine.
વ્યથા રદય ની કેમ કરી કેહવી હવે કોઈ ને
વ્યથા રદય ની કેમ કરી કેહવી હવે કોઈ ને
યાદ કરી ને તડપે દિલ આખો ભરાઈ રોઈને
તારી તસ્વીર જોઈને…તારી તસ્વીર જોઈને
તારી તસ્વીર જોઈને..તારી તસ્વીર જોઈને
ભારતલીરીક્સ.કોમ
સુના સપના સુનુ જીવન સુના છે દિન રાતો
સુના સપના સુનુ જીવન સુના છે દિન રાતો
જીવી રહ્યા અમે જીવવા ખાતર સહી ઘણાએ આઘાતો
એ પણ સામે આવે જયારે..એ પણ સામે આવે જયારે
બેઠા તને ખોઈને આખો ભરાઈ રોઈને
તારી તસ્વીર જોઈને..તારી તસ્વીર જોઈને
તારી તસ્વીર જોઈને..તારી તસ્વીર જોઈને
કહેવાયું છે કે આ જીવન કોઈ વિના ક્યાં રોકાય છે
કહેવાયું છે કે આ જીવન કોઈ વિના ક્યાં રોકાય છે
પણ એની યાદો માં આયખું જુરી જુરી ને જાય છે
કરવી કોને ફરિયાદો કે..એ..હે..હે..
કરવી કોને ફરિયાદો કે આવી તકદીર હોયને
આખો ભરાઈ રોઈને..
તારી તસ્વીર જોઈને..તારી તસ્વીર જોઈને
તારી તસ્વીર જોઈને..તારી તસ્વીર જોઈને.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Tari Tashvir lyrics in Gujarati by Vikram Thakor, music by Dipak Thakor, Harshad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.