Pichkari by Jais Kukadiya, Meet Patel song Lyrics and video

Artist:Jais Kukadiya, Meet Patel
Album: Single
Music:SGR
Lyricist:Algar
Label:Twinkal Patel Official
Genre:Festivals
Release:2021-03-19

Lyrics (English)

પિચકારી | PICHKARI LYRICS IN GUJARATI is recorded by Jais Kukadiya and Meet Patel from Twinkal Patel Official label. The music of the song is composed by SGR , while the lyrics of "Pichkari" are penned by Algar . The music video of the Gujarati track features Twinkal Patel, Om Baraiya, Bhagyashree Sonvane and Vansh Patel.
નીકળી જાણે તું આજ ગલી માં
રંગી છે આસમાં
ખુશ્બુ ફેલાય છે તારી હવા માં
નશીલી લાગે આ હવા
ખુશ્બુ ના બહાના બનાવે તું
જાણું હું નિયત તારી
લાગી છે લાગી છે લાગી તને
ઇશ્ક ની લાગી બીમારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
ગુલાલ નો રંગ તને શું લાગે
લાગે ગુલાલ ને તારો જ રંગ
તને જોઈ સમાય સમાય ના
દિલમાં આજે મારો ઉમંગ
ગુલાલ નો રંગ તને શું લાગે
લાગે ગુલાલ ને તારો જ રંગ
તને જોઈ સમાય સમાય ના
દિલમાં આજે મારો ઉમંગ
તારી તે વાતો માં ના આવું
જાણું હું તારી તૈયારી
રહેવાદે વાતો મા તું મને ગુમાવે
મોંઘી પડશે અસવારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
ભારતલીરીક્સ.કોમ
ન ના નારે નારે નારે ના
ન ના નારે નારે નારે ના
ન ના નારે ના ના ના ના
અલકારે તું જો મને રંગે રંગે
મને ઘરે જાઉં મારે કેમ
સરેઆમ હાથ પકડે છે તું
મારો હીર ને રાંઝા ની જેમ
અલંકાર તું જો મને રંગે રંગે
મને ઘરે જાઉં મારે કેમ
સરેઆમ હાથ પકડે છે તું
મારો હીર ને રાંઝા ની જેમ
છોડ ને હાથ મારો હાથ તું છોડ ને
તારી છું હું બસ તારી
જોયતા રાખ મારે જોયા મેં
હવે આવી છે મારી વારી
રંગે થી ભરી લઉં હું, મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
રંગે થઇ ભરી હું, મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ભીંજાવા કરીલે તું આજે તૈયારી
રંગે થી ભરી છે મેં મારી પિચકારી
ગુલાબી લાગે આજે તારી મારી યારી
Nikadi jane tu aaj gali ma
Rangi chhe aasma
Khushbu felay chhe tari hava ma
Nasili lage aa hava
atozlyric.com
Khushbu na bahana banave tu
Janu hu niyat tari
Lagi chhe lagi chhe lagi tane
Ishq ni lagi bimari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Gulaal no rang tane shu lage
Lage gulaal ne taro j rang
Tane joi samaay samaay na
Dilma aaje maro umang
Gulaal no rang tane shu lage
Lage gulaal ne taro j rang
Tane joi samay samay na
Dilma aaje maro umang
Tari te vato ma naa aavu
Janu hu tari tayiyari
Rahvade vato ma tu mane ghumave
Moghi padse asvaari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Na naa nare nare naa
Na naa nare nare naa
Na naa nare na na na na
Alkare tu jo mane range range
Mane ghare jaau mare kem
Sareaam haath pakde chhe tu
Maro heer ne ranjha ni jem
Alkar tu jo mane range range
Mane ghare jaau mare kem
Sareaam haath pakde chhe tu
Maro heer ne ranjha ni jem
Chhod ne haath maro haath tu chhod ne
Tari chhu hu bas tari
Joyata rakh mare joya me
Have aavi chhe mari vari
Range thi bhari lau hu mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Range thi bhari lau hu mari pichkari
Gulabi lage aaje tari mari yaari
Range thi bhari chhe me mari pichkari
Bhinjava karile tu aaje tayiyari
Range thi bhari chhe me mari pichkari
Gulagi lage aaje tari mari yaari
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Pichkari lyrics in Gujarati by Jais Kukadiya, Meet Patel, music by SGR. Includes YouTube video and lyrics in multiple languages.