Modhe Magyo Hot To Jiv Maro Aalat by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Prakash Jay Goga, Harshad Mer |
Label: | Tips Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2025-02-12 |
Lyrics (English)
MODHE MAGYO HOT TO JIV MARO AALAT LYRICS IN GUJARATI: મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત, The song is sung by Gopal Bharwad and released by Tips Gujarati label. "MODHE MAGYO HOT TO JIV MARO AALAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Prakash Jay Goga and Harshad Mer . The music video of this song is picturised on Kuldeep Mishra, Sudha Tripathi and Nirav Brahmbhatt. એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત કહી તો જોવું તું તને ના હું ના પાડત મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો તે કેમ કર્યું આવું હવે બોલ મારી જાનુ આ શું થઈ રહ્યું છે મને નથી સમજાતું ભરોસો કરી તો જુઓ તો ગામ વચ્ચે હાથ જાલત કર્યો હોત ભરોસો તો ગામ વચ્ચે હાથ જાલત મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો ઘડીકમાં પારકા તમે થઈ જાશો પછી શું થાશે મારું યાર હો તારા વગર મને ઘડીએ ના ચાલતું ખબર છે તને મારા પ્યાર હો શું હતી મજબૂરી થઈ તારી મારી દુરી તને મારાથી વધારે શું હતું રે જરૂરી હો મને નતી રે ખબર કે મારા વગર તને ચાલત નતી રે ખબર કે મારા વગર તને ચાલત મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો મરીશું અમે વાલી યાદમાં તમારી રોઈ લેજો તમે એકવાર હો દીવાલે હશે જ્યારે અમારો ફોટો જોઈ લેજો તમે છેલ્લી વાર હો હવે કોઈ દાડો મારે તને નથી મળવાનું મારો આત્મા નીકળશે ખાલી શરીર બળવાનું હો એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત કહી તો જોવું તું તને ના હું ના પાડત મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત Ekvar kahi to jovu tu tane na hu na padat Ekvar kahi to jovu tu tane na hu na padat Kahi to jovu tu tane na hu na padat Modhe magyo hot to jiv maro aalat Ho modhe magyo hot to jiv maro aalat Ho te kem karyu aavu have bol mari janu Aa shu thai rahyu che mane nathi samjatu Bharoso kari to juo to gaam vache hath jalat Karyo hot bharoso to gaam vache hath jalat Modhe magyo hot to jiv maro aalat Ho modhe magyo hot to jiv maro aalat Ho ghadik ma parka tame thai jaso Pachi shu thase maru yaar Ho tara vagar mane ghadiye na chaltu Khabar che tane mara pyar Ho shu hati majburi thai tari mari duri Tane mara thi vadhare shu hatu re jaruri Ho mane nati re khabar ke mara vagar tane chalat Nati re khabar ke mara vagar tane chalat Modhe magyo hot to jiv maro aalat Ho modhe magyo hot to jiv maro aalat Ho marishu ame vali yaad ma tamari Roi lejo tame ekvar Ho diwale hase jyare amaro photo Joi lejo tame chelli var Ho have koi dado mare tane nathi madvanu Maro aatma nikadse khali sarir balvanu Ho ekvar kahi to jovu tu tane na hu na padat Kahi to jovu tu tane na hu na padat Modhe magyo hot to jiv maro aalat Ho modhe magyo hot to jiv maro aalat Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Modhe Magyo Hot To Jiv Maro Aalat lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.