Janu Mari Gom Ma Vato Thay by Dhaval Barot, Simran Parmar song Lyrics and video
Artist: | Dhaval Barot, Simran Parmar |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Hitesh Raval |
Label: | Ambica Films |
Genre: | Masti |
Release: | 2020-07-12 |
Lyrics (English)
સેને સહન થાય જાનુ તને સેને સહન થાય ચમ નું સહન થાય જાનુ ચમ નું સહન થાય જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તન સેને સહન થાય જેના તેના ફોન મા ફોટા જાય ગોડી તને સેનું જોયું જાય ઘેર ઘેર વાતો એવી થાય ખોટી મારી હરાજી બોલાય ઘેર ઘેર વાતો એવી થાય બાપ ની આબરૂ ખોવરાય જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તને સેને સહન થાય જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તને ચમ નું સહન થાય જાનુ તન ચમ નું સહન થાય તારા માટે મેં છોકરી જોઈ ઘર ના એવી વાત કરી છે હોંભળજે તું કોન ખોલી ને કેતી ના બેવફાઈ કરી તે અરે અરે રે તારા માટે મેં છોકરી જોઈ ઘર ના એવી વાત કરી છે હોંભળજે તું કોન ખોલી ને કેતી ના બેવફાઈ કરી તે મને કશું ના દેખાય ખાલી તારી યાદ માં દારો જાય જાનુ મન કશું ના દેખાય ખાલી તારી યાદ માં દારો જાય જાનુ મારી ગોમ મા વાતો થાય ગોડી તન સેને સહન થાય અરે રે જેના તેના ફોન મા ફોટા જાય ગોડી તને સહન થાય ગોડી તને સેને જોયું જાય ભારતલીરીક્સ.કોમ બોલ હવે ચમ ચૂપ બેઠી સે બોલવા કોઇ તૈયાર નથી તું આટલા દારા એમ કેતી તી ધવું માટે મરીશ હું અરે અરે રે બોલ હવે ચમ ચૂપ બેઠી સે બોલવા કોઇ તૈયાર નથી તું આટલા દારા એમ કેતી તી ધવું માટે મરીશ હું હવે ભેળું ના થવાય ના ફોન મા વાતો થાય હવે ભેળું ના થવાય કે ના ફોન મા વાતો થાય મારે પ્રેમ ભુલ્યો ના ભુલાય તારે મન માથે ના લેવાય અરે રે જાનુ મારી ગોમ મા વાતો ગોડી તન સેને જોયું જાય આખા બજાર માં વાતો થાય ગોડી તને સેને સહન થાય આ બધું દિલ માં ના લેવાય જે થવું હોય રે થાય Sene sahan thay janu tane sene sahan thay Cham nu sahan thay janu cham nu sahan thay Janu mari gom ma vato thay godi tan sene sahan thay Jena tena phone ma phota jaay godi tane senu joyu jaay Gher gher vato aevi thay khoti mari haraji bolay Gher gher vato aevi thay baap ni aabru khovray Janu mari gom ma vato thay godi tan sene sahan thay Janu mari gom ma vato thay godi tan cham nu sahan thay Janu tan cham nu sahan thay Tara mate me chhokri joi ghar na aevi vaat kari chhe Hobhadje tu kon kholi ne keti na bewfai kari te Are are re tara mate me chhokri joi ghar na aevi vaat kari chhe Hobhadje tu kon kholi ne keti na bewfai kari te Mane kashu na dekhay khali tari yaad ma daro jaay Janu man kashu na dekhay khali tari yaad ma daro jaay Janu mari gom ma vato godi tan sene sahan thay Are re jena tena phone ma phota jaay godi tane sene sahan thay Godi tane sene joyu jaay atozlyric.com Bol have cham chup bethi se bolva koy taiyar nathi tu Aatla dara aem keti ti dhavu mate maris hu Are are re bol have cham chup bethi se bolva kooi taiyar nathi tu Aatla dara aem keti ti dhavu mate maris hu Have bheru na thavay na phone ma vato thay Have bheru na thavay ke na phone ma vato thay Mare prem bhulyo na bhulay tare man mathe na levay Are re janu mari gom ma vato godi tan sene joyu jaay Aakha bajaar ma vato thay godi tane sene sahan thay Aa badhu dil ma na levay je thavu hoy te thay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Mari Gom Ma Vato Thay lyrics in Gujarati by Dhaval Barot, Simran Parmar, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.