Devi Nu Daklu by Dev Pagli, Kajal Dodiya song Lyrics and video
Artist: | Dev Pagli, Kajal Dodiya |
---|---|
Album: | Single |
Music: | Anwar Shaikh, Mehul Barot |
Lyricist: | Pravin Ravat, Bhikhu Maldhari |
Label: | Misu Digital |
Genre: | Devotional |
Release: | 2020-10-09 |
Lyrics (English)
DEVI NU DAKLU LYRICS IN GUJARATI: Devi Nu Daklu (દેવીનું ડાકલું) is a Gujarati Devotional song, voiced by Dev Pagli and Kajal Dodiya from Misu Digital . The song is composed by Anwar Shaikh and Mehul Barot , with lyrics written by Pravin Ravat and Bhikhu Maldhari . The music video of the song features Dev Pagli, Kajal Dodiya, Sanjay Nayak, Dinku Patel and Rinku Panchal. એ ડાકલું રે માનું ડાકલું એ ડાકલું રે માનું ડાકલું ડાકલું રે માનું ડાકલું હે દેવી ઓ ને વાલુ ડાકલું યુગો યુગો થી વાગતું યુગો યુગો થી વાગતું હે દેવી ઓ ને વાલુ ડાકલું ડાકલા ની જેડી વાગતી સૂતી રે દેવી ઓ જાગતી ડાકલા ની જેડી વાગતી સૂતી રે દેવી ઓ જાગતી ડાક વિના દેવી ને ના ચાલતું ડાક વિના દેવી ને ના ચાલતું હે દેવી ઓ ને વાલુ ડાકલું મારી દેવી ઓ ને વાલુ ડાકલું છ મહિના ઊંઘતી ને છ મહિના જાગતી મેલા જગારીએ માં ની શક્તિ બતાઈ ભલે દેવી ભલે છ મહિના ઊંઘતી ને છ મહિના જાગતી મેલા જાગરીએ માં ની શક્તિ બતાઈ ભારતલીરીક્સ.કોમ મેલી વિધ્યા ના ફાવતી માં ની આંખે થી અગ્નિ જળતી મેલી વિધ્યા ના ફાવતી માં ની આંખે થી અગ્નિ જળતી દેવડીએ રૂડું રે વાગતું દેવડીએ રૂડું રે વાગતું મારી દેવી ઓ ને વાલુ ડાકલું મારી દેવી ઓ ને વાલુ ડાકલું વાલી માને રેડી ને વાલુ માને ડાકલું હો વરહ નું રીહાણેલું મોની જાય ડેરું ભલે દેવી ભલે હે વાલી મને રેડી ને વાલુ મને ડાકલું હો વરહ નું રીહાણેલું મોની જાય ડેરું માતા ની હાખ રુડી વાગતી ચારે દિશા એ દેવી જાગતી માતા ની હાખ રૂડી વાગતી ચારે દિશા એ દેવી જાગતી પછી આપે દેવી મોં માગતું પછી આપે દેવી મોં માગતું હે દેવી ઓ ને વાલુ વાલુ ડાકલું હે મારી દેવી ઓ ને વાલુ ડાકલું હે દેવી ઓ ને વાલુ ડાકલું વાલી દેવી ઓ ને વાલુ ડાકલું Ae daklu re manu daklu Ae daklu re manu daklu Daklu re manu daklu He devi o ne valu daklu Yugo yugo thi vagtu Yugo yugo thi vagtu He devi o ne valu daklu Dakla ni jedi vagti Suti re devi o jagti Dakla ni jedi vagti Suti re devi o jagti Daak vina devi ne na chaltu Daak vina devi ne na chaltu He devi o ne valu daklu Mari devi o ne valu daklu Chh mahina unghati ne Chh mahina jagti Mela jagriye maa ni sakti batai Bhale devi bhale Chh mahina unghati ne Chh mahina jagti Mela jagriye maa ni sakti batai Meli vidhya na favti Maa ni aankhe thi agni jarti Meli vidhya na favti Maa ni aankhe thi agni jarti Devadiye rudu re vagtu Devadiye rudu re vagtu Mari devi o ne valu daklu Mari devi o ne valu daklu Vali mane redi ne valu mane daklu Hao varah nu rihayelu moni jaay deru Bhale devi bhale Vali mane redi ne valu mane daklu Hao varah nu rihayelu moni jaay deru atozlyric.com Mata ni haakh rudi vagti Chare disha ae devi jagti Mata ni haakh rudi vagti Chare disha ae devi jagti Pachi aape devi mo magtu Pachi aape devi mo magtu He devi o ne valu valu daklu Mari devi o ne valu daklu He devi o ne valu daklu Vali devi o ne valu daklu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Devi Nu Daklu lyrics in Gujarati by Dev Pagli, Kajal Dodiya, music by Anwar Shaikh, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.