Ghamand by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Bazigar |
Label: | Devyansinh Enterprises |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-11-17 |
Lyrics (English)
ઘમંડ | GHAMAND LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Devyansinh Enterprises label. "GHAMAND" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Darshan Bazigar . The music video of this Bewafa (બેવફા) song stars Neha Suthar and Nirav Brahmbhatt. Ho mara homu joi aam najar ferave chhe Ho… Mara homu joi aam najar ferave chhe Dil thi utari ne modhu ferave chhe Ho mara homu joi aam najar ferave chhe Dil thi utari ne modhu ferave chhe Dil thi utari ne modhu ferave chhe Aa tu nai pan taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe Ho tyare koi vat mari na talati Tari aokhe mara vagar na bhalati Aa tu nai pan taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe Ho prem to prem chhe naseeb thi male chhe Hacho prem jivan ma aek var thay chhe Ho… Palbhar mate tame bija na re thasho Pan mara dil ma to aek tame j hasho Ho mara vishe khotu kyare hombhalti na Dil thi tu dur mane rakhati na Aa tu nai pan taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe Ho char dada ni chandni mathe kali rat hashe Chare kor jo je jiga jevu koi na hashe Ho… Khomi mari kadhsho to khubi mari nai male Prem jagat ma premi aavo tane nai male Ho mara vina to shwas pan leti na Bhul thi koi na homu joti na Aa tu nai pan taro ghamand bole chhe Aa tu to nathi bolti taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe Aa tu to nathi bolti taro ghamand bole chhe Aa tu nai pan taro ghamand bole chhe. હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે હો… મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે દિલથી ઉતારીને મોઢું ફેરવે છે હો મારા હોમું જોઈ આમ નજર ફેરવે છે દિલથી ઉતારીને મોઢું ફેરવે છે દિલથી ઉતારીને મોઢું રે ફેરવે છે atozlyric.com આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે હો ત્યારે કોઈ વાત મારી ના ટાળતી તારી ઓખે મારા વગર ના ભાળતી આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે હો પ્રેમ તો પ્રેમ છે નસીબથી મળે છે હાચો પ્રેમ જીવનમાં એક વાર થાય છે હો… પલભર માટે તમે બીજાના રે થશો પણ મારા દિલમાં તો એક તમે જ હશો હો મારા વિશે ખોટું કયારે હોંભળતી ના દિલથી તું દુર મને રાખતી ના આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે હો ચાર દાડાની ચાંદની માથે કાળી રાત હશે ચારે કોર જો જે જીગા જેવું કોઈ ના હશે હો… ખોમી મારી કાઢશો તો ખુબી મારી નઈ મળે પ્રેમ જગતમાં પ્રેમી આવો તને નઈ મળે હો મારા વિના તો શ્વાસ પણ લેતી ના ભુલથી કોઈના હોમું જોતી ના આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું તો નથી બોલતી તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે આ તું તો નથી બોલતી તારો ઘમંડ બોલે છે આ તું નઈ પણ તારો ઘમંડ બોલે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghamand lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.