Ardhangini by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Dharmik Bamosana, Vijay Sisodra |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-04-08 |
Lyrics (English)
ARDHANGINI LYRICS IN GUJARATI: Ardhangini (અર્ધાંગિની) is a Gujarati Love song, voiced by Vijay Suvada from Saregama Gujarati . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Dharmik Bamosana and Vijay Sisodra . The music video of the song features Yuvraj Suvada and Chhaya Thakor. હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની હો મારુ રક્ત ચાલે તારાથી તું રક્તવાહિની હો મારી જાન મારુ જહાન પણ તું મારો અર્થ મારો સમર્થ પણ તું હો મારે આંચ રે આવે ને આંખ થાય એની ભીની હો મારા શુભકાર્ય ની તું શરૂઆત તને કરું હું મારા હૃદય ની રજૂઆત હો અડધા માં આખું વાલી તું સમજી જા તને કહેવું ના પડે મારે બીજું કઈ હો દુઃખ ના દોરડે સુખ ના હિંડોળે હીચાવ્યા વીતેલા વખતો અમે નથી વિસરાવ્યાં હો બ્રમ્હાન્ડ ના નાથે આપડને ભેળા કર્યા વેઠા જેટલા રેઢા અમને ના રાખ્યા હો આખા ઘર ની ને મારી ચાવી તારા જોડે હો તારી રજા વિના પાંદડું પણ ના હલે એવી ગાંઠ વાળી છે અમે મનોમન માં બંધાયેલા રહેશું તારા બંધન માં હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની હો મારુ અડધું તું અંગ ને કહેવાય અર્ધાંગિની Ho maru adadhu tu ang ne kahevay ardhangini Ho maru rakt chale tarathi tu raktvahini Ho mari jaan maru jahan pan tu Maro arth maro samarth pan tu Ho mare aanch re aave ne aakh thay eni bhini Ho mara shubhkarya ni tu sharuaat Tane karu hu hraday ni mari rajuaat Ho adadhama aakhu vaali tu samaji jay Tane kahevu na pade mare biju koi Ho dukh na dorade sukh na hindore hichavya Vitela vakhato ame nathi visaravya Ho bramhand na naathe aapdane bhera karya Vetha jetla retha amane na rakhya Ho aakha ghar ni ne mari chavi tara jode ho Tari raja vina pandadu pan na hale Evi gaath vali che ame manoman ma Bandhayela raheshu tara bandhan ma Ho maru adadhu tu ang ne kahevay ardhangini Ho maru adadhu tu ang ne kahevay ardhangini Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ardhangini lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.