Ek Tari Kami Chhe by Kishan Rawal song Lyrics and video
Artist: | Kishan Rawal |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijaysinh Gol |
Label: | Royal Digital |
Genre: | Love |
Release: | 2021-03-05 |
Lyrics (English)
EK TARI KAMI CHHE LYRICS IN GUJARATI: એક તારી કમી છે, The song is sung by Kishan Rawal and released by Royal Digital label. "EK TARI KAMI CHHE" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of this song is picturised on Nirav Kalal, Ishika Toria and Laukik Mandge. જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે પણ મારા દિલને તારી આદત પડી છે ભારતલીરીક્સ.કોમ જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે પણ મારા દિલને તારી આદત પડી છે જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે પણ મારા દિલને તારી આદત પડી છે તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન તારા વગર સુની આ જિંદગી છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે હો પડ્યા જેદી જુદા મને હજી યાદ છે દિલને એવું લાગે હમણાંની વાત છે હો ભૂલે ના ભુલાય એતો એવી વાત છે મારા રે જીવન ની એતો કાળી રાત છે એતો કાળી રાત છે તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે હો દિવસ કે રાત હૂતો ભૂલી ગયો છું દર્દ ના દરિયા માં હૂતો ડૂબી ગયો છું હો મારી રે કિસ્મત ને દોષ દીધા કરું છું બાહર થી મજબૂત અંદર થી તૂટી ગયો છું તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે મોત થી પહેલા માંગે મુલાકાત છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે Jovu to jivan maa khushiyo ghani chhe Pan mara dilne tari aadat padi chhe Jovu to jivan maa khushiyo ghani chhe Pan mara dilne tari aadat padi chhe Jovu to jivan maa khushiyo ghani chhe Pan mara dilne tari aadat padi chhe Tane bhuli saku kem tu chhe dil nu mara chen Tane bhuli saku kem tu chhe dil nu mara chen Tara vagar suni aa jingadi chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe Ho padya jedi juda mane haji yaad chhe Dilne aevu lage hamnani vaat chhe Ho bhule naa bhulay aeto aevi vaat chhe Mara re jivan ni aeto kari raat chhe Aeto kari raat chhe Taro aapelo dilaso meto haji sachvi rakhyo Taro aapelo dilaso meto haji sachvi rakhyo Kon jane have kyare mulakat chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe atozlyric.com Ho divas ke raat huto bhuli gayo chhu Dard naa dariya maa huto dubi gayo chhu Ho mari re kismat ne dosh didha karu chhu Bahar thi majbut andar thi tuti gayo chhu Tari yaad dilne dankhe aa dil maru tadpe Tari yaad dilne dankhe aa dil maru tadpe Mot thi pahela mange mulakat chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Tari Kami Chhe lyrics in Gujarati by Kishan Rawal, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.