Tu Matlabi Nikdi by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-07-19 |
Lyrics (English)
તૂ મતલબી નીકળી | TU MATLABI NIKDI LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under T-Series Gujarati label. "TU MATLABI NIKDI" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Rajvinder Singh . The music video of this Sad song stars Dhaval Barot and Jahanvi Panchal. તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી તને આવી મેં માની નાતી તુતો મતલબી બહુ નીકળી બીજાની હારે જોઈ તને બળે મારા કાળજા મરીશ કાંતો મારી નાખીશ વાત મારી માનીજા હો મન ફાવે એ કરે તુ દિલ ને થતુ સહન નઈ બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી હો ગામ મા હતી ત્યારે તુ બહુ હતી ભોળી શહેર માં આવી ત્યારે બદલાઈ ગઈ બોલી હો પ્રેમ માં ખાધી હતી એ કસોમો તે તોડી ખોટા સપના બતાવી જીંદગી મારી રોડી એક મને પામવા ના તારા હતા ઓરતા ભુલી ગઈ તુ કેમ જે કર્યા હતા નોરતા હવે કેમ તને મારા પ્રેમ ની જરુર નઈ બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી એક વાત સાંભળી લેજે કાન તું ખોલી દઉં ને સમજનાર દેશે તને છોડી અરે અરે રે જો રમવી પડે રમી લેશુ લોહી ની હોળી બીજ ના ઘેર નઈ જવા દઉં જાનુ તારી ડોલી હો પહેલા કરી એવી ફરી કરું હુ તો ભૂલ નહિ થવા દઉં તને મારી નજરો થી દૂર નહિ હો પયણવા દઉં બિજાની હારે એવો હુ મજબૂર નઈ બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી Tane aavi me mani nati tuto matlabi bahu nikdi Tane aavi me mani nati tuto matlabi bahu nikdi Bijani hare joi tane bade mara kadja Maris kanto mari nakhis vat mari manija Ho man fave ae kare tu dil ne thatu sahan nai Bijani hare jou tane mari aankho ne manjoor nai Tane aavi me mani nati tuto matlabi bahu nikdi Ho gaam ma hati tyare tu bahu hati bhodi Saher ma avi tyare badlai gayi boli Ho prem ma khadhi hati ae kasamo te todi Khota sapna batavi zindagi mari rodi Ek mane pamva na tara hata orta Bhuli gai tu kem je karya hata norta Have kem tane mara prem ni jarur nai Bijani hare jou tane mari aankho ne manjoor nai Tane aavi me mani nati tuto matlabi bahu nikdi Ek vat sambhdi leje kan tu kholi Dau ne samajnar dese tane chodi Are are re jo ramvi pade Rami lesu lohi ni holi Bija na gher nai java dau jaanu tari doli Ho pahela kari evi fari karu hu to bhul nahi Thava dau tane mari najaro thi door nahi Ho paynva dau bijani hare evo hu majboor nai Bijani hare jou tane mari aankho ne manjoor nai Tane aavi me mani nati tuto matlabi bahu nikdi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Matlabi Nikdi lyrics in Gujarati by Dhaval Barot, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.