Dil Thi Karto Hato Pyaar by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-06-06 |
Lyrics (English)
DIL THI KARTO HATO PYAAR LYRICS IN GUJARATI: Dil Thi Karto Hato Pyaar (દિલ થી કરતો હતો પ્યાર) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the song features Rakesh Barot and Yashvi Patel. Ho hu karto to prem etlo e karti Mane khabar chhe e maara par marti Mane khabar chhe e maara par marti He aa duniya ma hati ek chhokri re Ene dil thi karto to mu pyaar He aa duniya ma hati ek chhokri re Ene dil thi karto to mu pyaar He ena maate me to kari hati nokari re Ene dil thi karto to mu pyaar Ho hu karto to prem etlo e karti Mane khabar chhe e maara par marti Mane khabar chhe e maara par marti He kon jaane kone maari didhi konkari re Maaro vikhrai jyo chhe hacho pyaar Are kon jaane kone maari didhi konkari re Maaro vikhrai jyo chhe hacho pyaar Ho birthday maaro hoy to cake e laavti Hau pehla birthday wish ae mane karti Ho jyare kau tyare malva mood thi e aavti Baka chaka kahi ne mane baath bhari leti Ho vikhrela vaal mara het thi olavati Najar na laage kaalu tapku mane karti Najar na laage kaalu tapku mane karti He maara prem ni fedai jai se chhoyadi re Maaro vikhuto padi jyo pyaar He maara prem ni fedai jai se chhoyadi re Maaro vikhuto padyo hacho pyaar Hu enu kholiyu ne e maaro jiv chhe Ena vina have jivavu bekaar chhe Ho pello ne chhello e maro pyaar chhe Maaro ae vaar ne maro tehvaar chhe Man nathi monatu ae aavu na kare Mane puchya vagar dagalu e na bhare Mane puchya vagar dagalu e na bhare He na thay koi daado aavi aakri re Maaro vishwas vaado pyaar He na thay koy daado aavi aakri re Maaro vishwas vaado pyar He aa duniya ma hati ek chhokri re Ene dil thi karto to mu pyaar He ene dil thi karto to mu pyar He aa duniya ma hati ek chhokri re Ene dil thi karto to mu pyaar He ene dil thi karto to mu pyaar. હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી મને ખબર છે એ મારા પર મરતી મને ખબર છે એ મારા પર મરતી હે આ દુનિયામાં હતી એક છોકરી રે એને દિલથી કરતો તો મુ પ્યાર હે આ દુનિયામાં હતી એક છોકરી રે એને દિલથી કરતો તો મુ પ્યાર હે એના માટે મેં તો કરી હતી નોકરી રે એને દિલથી કરતો તો મુ પ્યાર હો હું કરતો તો પ્રેમ એટલો એ કરતી મને ખબર છે એ મારા પર મરતી મને ખબર છે એ મારા પર મરતી હે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે મારો વિખરાઈ જ્યો છે હાચો પ્યાર અરે કોણ જાણે કોણે મારી દીધી કોંકરી રે મારો વિખરાઈ જ્યો છે હાચો પ્યાર હો બર્થડે મારો હોય તો કેક એ લાવતી હઉ પેહલા બર્થડે વિશ મને એ કરતી હો જયારે કઉ ત્યારે મળવા મૂડ થી એ આવતી બકા ચકા કહી ને મને બાથ ભરી લેતી હો વિખરેલા વાળ મારા હેતથી ઓળાવતી નજર ના લાગે કાળું ટપકું મને કરતી નજર ના લાગે કાળું ટપકું મને કરતી હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે મારો વિખૂટો પડી જ્યો પ્યાર હે મારા પ્રેમની ફેંદઈ જી સે છોયડી રે મારો વિખૂટો પડ્યો હાચો પ્યાર હું એનું ખોળિયુંને એ મારો જીવ છે એના વિના હવે જીવવું બેકાર છે હો પેલ્લો ને છેલ્લો એ મારો પ્યાર છે મારો એ વાર ને મારો તહેવાર છે મન નથી મોનતુ એ આવું ના કરે મને પૂછ્યા વગર ડગલું એ ના ભરે મને પૂછ્યા વગર ડગલું એ ના ભરે હે ના થાય કોય દાડો આવી આકરી રે મારો વિશ્વાસ વાળો પ્યાર હે ના થાય કોય દાડો આવી આકરી રે મારો વિશ્વાસ વાળો પ્યાર હે આ દુનિયામાં હતી એક છોકરી રે એને દિલથી કરતો તો મુ પ્યાર હે એને દિલ થી કરતો તો મુ પ્યાર atozlyric.com હે આ દુનિયામાં હતી એક છોકરી રે એને દિલથી કરતો તો મુ પ્યાર હે એને દિલથી કરતો તો મુ પ્યાર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Thi Karto Hato Pyaar lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.