Shu Keh Bhaibandh by Kushal Mistry song Lyrics and video
Artist: | Kushal Mistry |
---|---|
Album: | Single |
Music: | Music MTS |
Lyricist: | Siddharth Prajapati |
Label: | Amdavadi Man |
Genre: | Hip Hop |
Release: | 2021-02-13 |
Lyrics (English)
SHU KEH BHAIBANDH LYRICS IN GUJARATI: Shu Keh Bhaibandh (શું કેહ ભઈબંધ) is a Gujarati Hip Hop song, voiced by Kushal Mistry from Amdavadi Man . The song is composed by Music MTS , with lyrics written by Siddharth Prajapati . The music video of the song features Parth Parmar, Kushal Mistry, Jatin Prajapati, Vijay Gurjar and Krupali Joshi. જો શોન્તી રાખશો તો પ્રોગ્રામ થશે નઈ તો ધબરકો ભઈબંધ, ભઈબંધ શું કેહ ભઈબંધ ભઈબંધ ભ ભ ભ ભઈબંધ લાલયો મારો ભઈબંધ જત્યો મારો વિજયો મારો પાર્થયો મારો ભઈબંધ બધા ભેગા થઇ ને મોજ કરાવે છે ભઈબંધ સબંધ એનો ને મારો લાખ રૂપિયા નો ઘાઘરો પણ ભઈબંધ મારો નાગડો કેમ કે, કેમ કે, કેમ કે ખીસા માં એના દસ રૂપિયા એ ના હોય એવો ઘેલફાળ્યો મારો ભઈબંધ લખી નાખું નિબંધ એના નામ નો નથી ખાસ કામ નો ચોપડો છે આખો એના કાંડ નો કેમ કે સિગરેટ પિતા શીખવાડે ભઈબંધ સિગરેટ હાથ માં પકડાવે ભઈબંધ ફોટા પાડી બીવડાવે ભઈબંધ પછી પછી શું બાપા જોડે, બાપા જોડે, બાપા જોડે માર ખવડાવે એવો મારો ભઈબંધ ભઈબંધ, ભઈબંધ શું કેહ ભઈબંધ, ભઈબંધ ભ ભ ભ ભઈબંધ ભારતલીરીક્સ.કોમ દોસ્ત મારો જીગરજાન લખો માં એક ગાળો એટલી બોલે બ**** મારે નઈ બ્રેક ફેક ફેક કરે છે મગજ ની માં ફાડે છે બે મિનિટ નું કઈ ને બે કલાકે આવે છે લાવે છે 135 નો માવો ખવડાવે રખડાવે આખી રાત ગ્રુપ સ્ટડી ના બહાને કહા સે કહા અમદાવાદ ની ગલી ગલી, પોળ પોળ રસ્તા રસ્તા, હસતા હસતા કાપી નાખી ભઈબંધ તારી જોડે જોડે રહી ને ઝાંખતો થયો, માલ રાખતો થયો સીધો સાદો હતો તારી જોડે રહી ને ઉંચા વાળ રાખતો થયો માલ ઝાંખતો થયો શું કેહ ભઈબંધ શું ચાલે છે જીવન માં મન માં હું છું તારા દિલ ની ધડકન માં રંગ માં રંગાઈ ને જાણે ભઈબંધ ના સંગ માં જિંદગી ની જંગ માં ભેગા થઈને લડીશું રોજ રાત્રે મળીશું, ચા પાણી કરીશું હરીશું, ફરીશું, મોજ કરીશું જીવીશું મરીશું જોડે જોડે રોડે રોડે દીવ દમણ ને આબુ ને ધાબુ ને બાબુ ને શોના થી દૂર રેવું જોડે ના રેહવું એવી બાપા ની છે સલાહ પણ કીટલી ને ગલ્લા ઉપર નામા ચાલુ ધાબા ઉપર પાર્ટી ચાલુ પબજી ચાલુ આખી રાખી રાત પૂરે પુરી રાત માલો જોડે ફોન ચાલુ આલુ ચાલુ નથી મારા દોસ્તાર દોસ્તાર દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્ત દોસ્તાર ની બર્થડે ના પ્લાંનિંગ માં મળીયે સોલ્જરી ના નામે બધા ખીસા ખાલી કરીયે મળીયે રિવરફ્રન્ટ ના અડ્ડે નગરી સજાવો ડગરી સજાવો કેમ કે ભઈ નો છે બર્થડે માં ફાડી ભઈ તો માલ લઈને આયો, કેમ લઇ ને આયો શું કામ લઈને આયો, વાય કેમ કાહે કયું બિકોઝ આઈ લવ યુ મિસ યુ, કિસ યુ ના કેસ માં પાડો ભંગ નાખો રંગ રંગી નાખો ભઈબંધ ના માલ ને રાજુભાઈ ના લાલ ને ભઈબંધ રિસાયો છે ને કેક પણ બાકી છે હા થોડું દુઃખાય છે પણ ચાલશે વોહ રાત અપુન દો બજે તક પિયા હૂંઉ… હું અમદાવાદી મેન સુપરમેન મારી જોડે બેરા ગ્રિલ્સ જંગલ માં બતાવે એની સ્કિલ્સ મારો ચીલ કરો ઇન્જોય કરો તકલીફ હોય તો ફોને કરો કોન્ટ્રાક્ટ લેવા બેઠા છીએ વિથ ધમો ડોન અમદાવાદ નો એક માત્ર ડોન કાઢે રોન એન્ડ ટાઈમે માવો ખાઈને બોલે ગુડ મોર્નિંગ લેડીસ એન્ડ જેન્ટલમેન ધમો ડોન Is here there everywhere અમદાવાદી મન ની બોલબાલા ખોલડાલ યૂટ્યૂબ કી દુનિયા કો મૈને આકે હિલા ડાલા હસાડાલા ફસાડાલા 5 વ્યુસ સે 5 લાખ શાંતિ રખ અમદાવાદ થી અમેરિકા ફેન આપડા ગામડે ગામડા સુધી આપડી છે પહોંચ દેશી ભાષા ની છે મોજ મોજ કરીશું રોજ એ રોજ કરીશું દુઃખી આત્મા ને અમે હેપી રોજ કરીશું કેમ કે અમે છીએ તમારા લાડીલા અમદાવાદી મેન. Jo shonti rakhso to program thase Nai to dhabarko Bhaibandh bhaibandh Shu keh bhaibandh bhaibandh Bha bha bha bhaibandh Lalyo maro bhaibandh Jatyo maro vijyo maro Parthyo maro bhaibandh Badha bhega thai ne Moj karave chhe bhaibandh Sabandh eno ne maro Lakh rupiyo no gaaghro Pan bhaibandh maro naagdo Kem ke, kem ke, kem ke, atozlyric.com Khisa ma ena 10 rupiya ae na hoy Evo ghelfaadyo maro bhaibandh Lakhi naakhu nibandh ena naam no Nathi kasa kaam no Chopdo chhe akho ena kaand no Kem ke cigarette pita sikhvade bhaibandh Cigarette hath ma pakdaave bhaibandh Phota paadi bivdave bhaibandh Pachhi, pachhi su Bapa jode, bapa jode, bapa jode Maar khavdave evo maro bhaibandh Bhaibandh, bhaibandh Shu keh bhaibandh, bhaibandh Bha bha bha bhaibandh Dost maro jigarjaan lakho ma ek Gaado etli bole b**** mare nai break Fek fek kare chhe magaj ni ma faade chhe 2 minute nu kai ne 2 kalake aave chhe Laave chhe 135no maavo khavdaave Rakhdaave akhi raat group study na bahane Kaha se kaha Amdavad ni gali gali, pod pod Rasta rasta, hasta hasta Kapi nakhi bhaibandh tari jode jode Rahi ne zaankhto thayo Maal rakhto thayo Sidho sado hato, taari jode rahi ne Uncha vaad rakhto thayo Maal zaankhto thayo Shu keh bhaibandh Shu chale chhe jeevan ma Mann ma, hu chhu tara dil ni dhadkan ma Rang ma rangai jane bhaibandh na sang ma Zindagi ni jung ma, bhega thai ne ladishu Roj ratre madishu, cha-pani karishu Harishu, farishu, moj karishu Jivishu, marishu jode jode rode rode Diu daman ne abu ne dhabu ne babu ne Shona thi door revu jode naa rehvu Evi baapa ni chhe salaah Pan kitli ne galla upar naama chaalu Dhaba upar party chalu pubg chaalu Akhi akhi raat, poore poori raat Maalo jode phone chaalu Alu chaalu nathi maara dostar dostar Dost dost dost dost Dost dost dost dost Dostar ni birthday na plannig ma madiye Soljari na naame badha khisa khali kariye Madiye riverfront na adde Nagri sajaavo dagri sajaavo Kem ke bhai no chhe birthday Maa faadi Bhai to maal lai ne aayo, kem lai ne aayo Shu kaam lai ne aayo, why kem kaahe kyun Because i love you Miss you, kiss you na case ma Pado bhang nakho rang Rangi nakho bhaibandh na maal ne Rajubhai na laal ne Bhaibandh risayo chhe Ne cake pan baki chhe Haan thodu dukhay chhe Pan chalshe Woh raat Apun do bajhe tak peeya huu.. Hu amdavadi man Superman Mari jode beraa grills Jungle ma bataave eni skills Maro chill enjoy karo Taklif hoy to phone karo Contract leva betha chhie With dhamo don Amdavad no ek matra don kadhe ron End time e maavo khaine bole Good morning Ladies & gentleman dhamo don Is here there everywhere Amdavadi man ni bolbala Kholdala Youtube ki duniya ko Maine aake hila dala Hasadaala fasadaala 5 views se 5 lakh shaanti rakh Amdavad thi america fan apda gamde gamda Sudhi apdi che pahoch Desi bhasha ni chhe moj Moj karishu roj e roj karisu Dukhi aatma ne ame happy roj karishu Kemke ame chhie tamara laadila Amdavadi man. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shu Keh Bhaibandh lyrics in Gujarati by Kushal Mistry, music by Music MTS. Includes YouTube video and lyrics in multiple languages.