Bhala Mori Rama by Arvind Vegda song Lyrics and video
Artist: | Arvind Vegda |
---|---|
Album: | Single |
Music: | Rahul Munjariya |
Lyricist: | Manu Rabari, Chirag Tripadhi |
Label: | Raghav Music Company |
Genre: | Garba |
Release: | 2021-03-13 |
Lyrics (English)
BHALA MORI RAMA LYRICS IN GUJARATI: Bhala Mori Rama (ભલા મોરી રામા) is a Gujarati Garba song, voiced by Arvind Vegda from Raghav Music Company . The song is composed by Rahul Munjariya , with lyrics written by Manu Rabari and Chirag Tripadhi . The music video of the song features Arvind Vegda. હેય સનેડો સનેડો, સનેડો લાલ સનેડો સનેડો સનેડો, સનેડો લાલ સનેડો સનેડો સનેડો, સનેડો લાલ સનેડો અલ્યા સનેડો સનેડો તો બઉ થયો અલ્યા કંઈક નવું લાય નવું? તો લ્યો સાંભડો ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ઇંગ્લિશ માં બોલે અંકલ ને ગુજરાતી માં બોલે કાકા લ્યા ઇંગ્લિશ માં બોલે અંકલ ને ગુજરાતી માં બોલે કાકા દીકરીયું વાળા નો જમાનો આયો દીકરા ના બાપ વળી ગ્યાં વાંકા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા પેહલી હતી મુન્ની ને હવે આવી શીલા લ્યા પેહલી હતી મુન્ની ને હવે આવી શીલા લ્યા એક ગ્લાસ માં ભેગું થઇ ગ્યું દેશી ને ટકીલા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ઝભ્ભા ધોતી ધોળા પેહરે ને કપાળે તાણે ટીલા લ્યા ઝભ્ભા ધોતી ધોળા પેહરે ને કપાળે તાણે ટીલા પારકે ઘેર જમવા ટાણે ધોતિયા મેલે ઢીલા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા દલડાં કેરું કોમ્પ્યુટર ને પ્રેમ નામ નો વાઈરસ લ્યા દલડાં કેરું કોમ્પ્યુટર ને પ્રેમ નામ નો વાયરસ જુવાનિયાઓ હામ્ભરજો એનો નઈ મળે એન્ટીવાઇરસ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા પૈણેલાં પસ્તાવો કરે ને વાંઢા જોવે વાટ લ્યા પૈણેલાં પસ્તાવો કરે ને વાંઢા જોવે વાટ લગન ક્યારે થાશે મારા આ જાતિ નથી રાત ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ઐશ્વર્યાની આંખો સારી ને કરિનાની કાયા લ્યા ઐશ્વર્યાની આંખો સારી ને કરિનાની કાયા ભૂલવા માંગુ ના ભુલાતી આ માધુરીની માયા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ઠુંઠી બઈ ના ઠઠારો નો ચ્યોંથી આવે પાર લ્યા ઠુંઠી બઈ ના ઠઠારો નો ચ્યોંથી આવે પાર ગોમ ની સોડિયો પૈણી જી ને ઠુંઠી માથે ઠાઠ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ઘેર ઘંટી ને ઘેરખોડીલો પર ઘેર દળવા જાય લ્યા ઘેર ઘંટી ને ઘેરખોડીલો પર ઘેર દળવા જાય ઘર ના છોકરા ઘંટી ચાટે ને પારકા આટો ખાય ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા સ્કર્ટવાળી છોકરી ને ઉપર પેરે ટોપ લ્યા સ્કર્ટવાળી છોકરી ને ઉપર પેરે ટોપ ઉમર થઇ અઢાર ની તોયે ચૂસે લોલીપોપ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ડોસી તાણે છીંકણિયો ને ડોસા પીવે બીડી લ્યા ડોસી તાણે છીંકણિયો ને ડોસા પીવે બીડી મરવા માટે સારા માં સારી શોધી છે આ સીડી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા પેલી ફિક્સ થઈજેલી મેચો જોવા આપણા કરશનકાકા જાય લ્યા પેલી ફિક્સ થઈજેલી મેચો જોવા આપણા કરશનકાકા જાય પેલી ચીઅર ગર્લ્સ ને જોઈને કાકા ના પૈસા વસૂલ થઇ જાય ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા બાર હાથ નું ચીભડું ને તેર હાથ નું બી લ્યા બાર હાથ નું ચીભડું ને તેર હાથ નું બી મીઠાઈ ઓ માં જ્યાં જોવો ત્યાં વેજીટેરીઅન ઘી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા ગુજરાત ના વિકાસ ની વાતો આ જગત કરે આખું લ્યા ગુજરાત ના વિકાસ ની વાતો આ જગત કરે આખું કચ્છ મુન્દ્રા માં બઉ થયું હવે ધોલેરા માં રૂપિયા નાખો ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા પ્રજા ને છે વ્હાલી એવી જાદુઈ ફેસબુક અલ્યા પ્રજા ને તો વ્હાલી એવી જાદુઈ ફેસબુક કરે છે ઓન્લી રામાયણ ને ભૂલી ગ્યાં ઓરકુટ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા બાઇક વાળા મજનુ ને ઓલી બુકાની વાળી લૈલા અલ્યા બાઇક વાળા મજનુ ને ઓલી બુકાની વાળી લૈલા ઘૂમે આખું ગામ ને થઇ ગ્યાં બધા ઘેલા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા કૌભાંડો તો બઉ થતા ને જનતા રેહતી જોતી લ્યા કૌભાંડો તો બઉ થતા ને જનતા રેહતી જોતી સીબીઆઈ તો શોધતું રહ્યું ને મીડિયા લાવે ગોતી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા છોટા છોટા રિચાર્જ કરાવે ને વાતો કરે મોટી અલ્યા છોટા છોટા રિચાર્જ કરાવે ને વાતો કરે મોટી મિસ કોલ મારી મારી ને એનો ટાઈમ કરે ખોટી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ ભારતલીરીક્સ.કોમ અરે શાહિદ અને કરિના નું ઘણું લાબું લફરુંચાલ્યું અરે શાહિદ અને કરિના નું ઘણું લાબું લફરું ચાલ્યું પસી શાહિદ ને પડતો મેલી એને સૈફ નું પૂછડું ઝાલ્યું ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા યુવરાજ અને દીપિકા ની લ્યા મેલો હવે લપ અલ્યા યુવરાજ અને દીપિકા ની લ્યા મેલો હવે લપ ધોની ના ધુરંધરો જીતી ગ્યાં વિશ્વકપ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ શિયાળે તો સોરઠ ભાલો અને ઉનાળે તો ગુજરાત શિયાળે તો સોરઠ ભાલો અને ઉનાળે તો ગુજરાત વરસે તો વાદળ ભલો કછડો બારે માસ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા પાંચ રૂપિયા ની પોટલી પીધી અને ટોટીયા નું ભાન નઈ અલ્યા પાંચ રૂપિયા ની પોટલી પીધી અને ટોટીયા નું ઠેકાણું નઈ અલ્યા મારુ કેવું માઈનો નઈ ને પડ્યો ગટર માં જઈ ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે ને ઘેર પેરે ધોતી અલ્યા પૈણવા માટે પેન્ટ પેરે ને ઘેર પેરે ધોતી વઉ ભાગી જાય બીજા હારે પેક જડે નઈ ગોતી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ અલ્યા બની ઠની ને બેબી બની આ ફરવા નીકળ્યા આંટી અલ્યા બની ઠની ને બેબી બની આ ફરવા નીકળ્યા આંટી અત્યારે તો ડખળી ગયી છે પેલા હતી ફન્ટી ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ લ્યા હોટલો ને લારીઓ અમદાવાદ માં ખૂબ વખણાય અલ્યા હોટલો ને લારીઓ અમદાવાદ માં ખૂબ વખણાય ને થાય એમ કે સ્કૂટર જાય ખાડા માં ને ખાધેલું પચી જાય ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ યેહ ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભલા મોરી રામા, ભલા તારી રામા ભાઈ ભાઈ, યેહ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ ભાઈ યેહ ભાઈ ભાઈ. He sanedo sanedo, sanedo lal sanedo Sanedo sanedo, sanedo lal sanedo Sanedo sanedo, sanedo lal sanedo Alya sanedo sanedo to bau thyo Alya kaik navu laay Navu? To lyo sambhado Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya english ma bole uncle Ne gujarati ma bole kaka Alya english ma bole uncle Ne gujarati ma bole kaka Dikariyu vada no jamano aayo Dikara na baap vadi gya vaanka Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya pehli hati munni Ne have aavi sheela Alya pehli hati munni Ne have aavi sheela Alya ek glass ma bhegu thai gyu Desi ne takila Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya jabhbha dhoti dhoda pehre Ne kapade taane tila Alya jabhbha dhoti dhoda pehre Ne kapade taane tila Parke gher jamva taane Dhotiya mele dhila Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya dalda keru computer Ne prem naam no virus Alya dalda keru computer Ne prem naam no virus Juvaniyao hambharjo Eno nai made antivirus Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya painela pastavo kare Ne vandha jove vaat Alya painela pastavo kare Ne vandha jove vaat Lagan kyare thashe mara Aa jaati nathi raat Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai atozlyric.com Alya aishwarya ni aankho sari Ne kareena ni kaaya Alya aishwarya ni aankho sari Ne kareena ni kaaya Bhulva mangu na bhulati Aa madhuri ni maaya Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya thuthi bai na thathara no Chyothi aave paar Alya thuthi bai na thathara no Chyothi aave paar Gom ni sodiyo paini ji Ne thuthi mathe thath Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya gher ghanti ne gherkhodilo Par gher dadva jaay Alya gher ghanti ne gherkhodilo Par gher dadva jaay Ghar na chhokra ghanti chaate Ne parka aato khaay Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya skirt vali chhokri ne Upar pere top Alya skirt vali chhokri ne Upar pere top Umar thai adhar ni Toye choose lollypop Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya dosi taane chhikniyo ne Dosa peeve bidi Alya dosi taane chhikniyo ne Dosa peeve bidi Marva mate sara ma sari Sodhi chhe aa seedi Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya peli fix thaijeli matcho jova Aapna karshankaka jaay Alya peli fix thaijeli matcho jova Aapna karshankaka jaay Oli cheer girls ne joine Kaka na paisa vasool thai jaay Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya baar hath nu chibhadu Ne ter hath nu bee Alya baar hath nu chibhadu Ne ter hath nu bee Mithai o ma jya jovo Tya vegetarian ghee Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya gujarat na vikas ni vaato Aa jagat kare aakhu Alya gujarat na vikas ni vaato Aa jagat kare aakhu Kutch mundra ma bau thayu Have dholera ma rupiya nakho Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya praja ne chhe vhali Evi jadui facebook Alya praja ne to vhali Evi jadui facebook Kare chhe only ramayan Ne bhuli gya orkut Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya bike vada majnu ne Oli bukani vadi laila Alya bike vada majnu ne Oli bukani vadi laila Ghoome akhu gaam ne Thai gya badha ghela Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya kaubhando to bau thata Ne janta rehti joti Alya kaubhando to bau thata Ne janta rehti joti Cbi to sodhtu rhyu Ne media lave goti Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya chhota chhota recharge karave Ne vaato kare moti Alya chhota chhota recharge karave Ne vaato kare moti Miss call maari maari ne Eno time kare khoti Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Are shahid ane kareena nu Ghanu lambu lafru chalyu Alya shahid ane kareena nu Ghanu lambu lafru chalyu Pac shahid ne padto meli Ene saif nu puchhadu jalyu Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya yuvraj and deepika ni Alya melo have lap Alya yuvraj and deepika ni Alya melo have lap Dhoni na dhurandharo Jeeti gya vishvcup Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Shiyade to sorath bhalo Ane unade to gujarat Shiyade to sorath bhalo Ane unade to gujarat Varse to vaadad bhalo Kuttchado bare maas Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya panch rupiya ni potali peedhi Ane totiya nu bhaan nai Alya panch rupiya ni potali peedhi Ane totiya nu thekanu nai Alya maru kevu maino nai ne Padyo gatar ma jai Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya painva mate pent pere Ne ghair pere dhoti Alya painva mate pent pere Ne ghair pere dhoti Vau bhagi jaay bija hare Pac jade nai goti Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya bani thani ne baby bani Aa farva nikdya aunty Alya bani thani ne baby bani Aa farva nikdya aunty Atyre to dakhali gayi chhe Pela hati fanti Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai Alya hotel o ne laari o Amdavad ma khoob vakhnay Alya hotel o ne laari o Amdavad ma khoob vakhnay Ne thay em ke scooter jay khada ma Ne khadhelu pachi jaay Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Yeah bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhala mori rama, bhala tari rama Bhai bhai, yeah bhai bhai Bhai bhai Bhai bhai yeah bhai bhai. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bhala Mori Rama lyrics in Gujarati by Arvind Vegda, music by Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.