Dil Ma Thi Delete Karyu Naam Taaru by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jayesh Jalasar |
Label: | Kumkum Films |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-04-05 |
Lyrics (English)
LYRICS OF DIL MA THI DELETE KARYU NAAM TAARU IN GUJARATI: દિલ માંથી ડિલીટ કર્યું નામ તારૂ, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Kumkum Films . "DIL MA THI DELETE KARYU NAAM TAARU" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Jayesh Jalasar . The music video of the track is picturised on Jignesh Barot and Nikita Soni. એ દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ ભારતલીરીક્સ.કોમ અરેરે અરે રે દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ જા જા બેવફા કર કોમ તારૂ એ દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ જા જા બેવફા કર કોમ તારૂ હે ફીલિંગ બિલિંગ જેવું તને નથી કોય લવની રિસ્પેક્ટ જેવું તને શેનું હોય એ ભલું કરશે મારો રોમ તારૂ, રોમ તારૂ જા જા બેવફા કર કોમ તારૂ અરે જા જા બેવફા કર કોમ તારૂ હે અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર રહી દિલના ઘેર બેવફાઈ ના પાયા ઝેર હો હો હો અમે કરી કેર જાનુ તમે વાળ્યા વેર રહીને દિલના ઘેર બેવફાઈ ના પાયા ઝેર હે તારું વર્તન મને ના રે હમજાયું મારા દેશી દિલમાં તને ચમ ના ફાયું એ ગોમમાં વગોયુ તે નોમ મારું, નોમ મારું જા જા બેવફા કર કોમ તારૂ અરેરે અરે રે દિલ માંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ જા જા બેવફા કર કોમ તારૂ અરે જા જા બેવફા કર કોમ તારૂ એકલો ભલે રહુ ના પ્રેમ ની વાટ જોવું હાથ જોડી દવ દગાડી હવે થયું બવ અરેરે અરે રે એકલો ભલે રહુ ના પ્રેમની વાટ જોવું હાથ જોડી દવ દગાડી હવે થયું બવ જાનુડી બેવફાઈ માં ઇનમાફિંગ થઇ દગાડી દુનિયામાં જાનુડી હિટ થઇ હવે જીવવું થઇ ગ્યું છે હરોમ મારું, હરોમ મારું જા જા બેવફા કર કોમ તારૂ એ મારા દિલમાંથી ડિલીટ કર્યું નોમ તારૂ, નોમ તારૂ જા જા બેવફા કર કોમ તારૂ અરે જા જા બેવફા કર કોમ તારૂ. Ae dil ma thi delete karyu nom taaru Arere are re Dil ma thi delete karyu nom taaru, nom taaru Ja ja bewafa kar kom taaru Ae dil ma thi delete karyu nom taaru, nom taaru Ja ja bewafa kar kom taaru He feeling beeling jevu tane nathi koy Love ni respect jevu tane shenu hoy Ae bhalu karshe maro rom taaru, rom taaru Ja ja bewafa kar kom taaru Are ja ja bewafa kar kom taaru He ame kari care jaanu tame valya ver Rahi dilna gher bewafai na paya zer Ho ho ho ame kari care jaanu tame valya ver Rahi ne dilna gher bewafai na paya zer He taru vartan mane na re hamjayu Mara deshi dilma tane chm na faryu Ae gomma vagoyu te nom maaru, nom maaru Are ja ja bewafa kar kom taaru atozlyric.com Arere are re Dil ma thi delete karyu nom taaru, nom taaru Ja ja bewafa kar kom taaru Are ja ja bewafa kar kom taaru Aeklo bhale rahu na prem ni vaat jovu Hath jodi dav dagadi have thayu bav Arere are re Aeklo bhale rahu na prem ni vaat jovu Hath jodi dav dagadi have thayu bav Jaanudi bewafai ma inmaafing thai Dagadi duniyama janudi hit thai Have jivavu thai gyu chhe harom maaru, harom maaru Ja ja bewafa kar kom taaru Ae mara dilmathi delet karyu nom taaru, nom taaru Ja ja bewafa kar kom taaru Are ja ja bewafa kar kom taaru. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Ma Thi Delete Karyu Naam Taaru lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.