Mehendi Lili Ne Rang Eno Rato by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-07-22 |
Lyrics (English)
MEHENDI LILI NE RANG ENO RATO LYRICS IN GUJARATI: મહેંદી લીલી ને રંગ એનો રાતો, This Gujarati Romantic song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "MEHENDI LILI NE RANG ENO RATO" song was composed by Mayur Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Dhaval Gaoswami, Ishika Toriya and Shreya Shreemali. Ae mehndi lili ne rang aeno rato hato Ae mehndi lili ne rang aeno rato hato Ae tari yaad ma dado maro jaato nato Ae tara koi hoch nathi nathi samachar alya Tara koi hoch nathi nathi samachar alya He joje aavvama modu na thaay malva Vaat joi ne okh rati thai Ae taro phone aayo ne raji raji thai Ae mehndi lili ne rang aeno rato hato Ae lamna dukhe kedo kom nathi karti Tara vagar mane chaen nathi padti Ae gharma chakkar maru otaa fera karti Taru nom laine alya jene tene puchati Ae be dada thi khadhu nathi poni alya pidhu nathi Be dada thi khadhu nathi poni alya pidhu nathi Ae tu aaveto khava utare gala ma Vaat joine okh raati thai Ae taro phone aayo ne raji raji thai Ae mehndi lili ne rang aeno rato hato atozlyric.com Ae hachu kyone mane malva kyarae aavsho Mara mate bolo shu shu lavsho He patan nu patolu ne surat ni hadio Mara mate tame lavjo bangadiyu Ae modu re na karta tame vela aavjo Modu na karta tame vela aavjo Ae tane bhali ne haiyu harkhay sayba Vaat joi ne okh rati thai Ae taro phone aayo ne raji raji thai Ae mehndi lili ne rang aeno rato hato Mehndi lili ne rang aeno rato hato Ae mehndi lili ne rang aeno rato hato Ae mehndi lili ne rang aeno rato hato એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો એ તારી યાદ મા દાડો મારો જાતો નતો એ તારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા તારા કોઈ હોચ નથી નથી સમાચાર અલ્યા હે જોજે આવવામાં મોડું ના થાય મળવા વાટ જોઈ ને ઓંખ રાતી થઇ એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો એ લમણાં દુખે કેડો કોમ નથી કરતી તારા વગર મને ચેન નથી પડતી એ ઘરમાં ચક્કર મારુ ઓટા ફેરા કરતી તારું નોમ લઈને અલ્યા જેને તેને પૂછતી એ બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી બે દાડા થી ખાધું નથી પોણી અલ્યા પીધું નથી એ તું આવેતો ખાવા ઉતરે ગળા મા વાટ જોઈને ઓંખ રાતી થઇ એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો ભારતલીરીક્સ.કોમ એ હાચુ કયોને મને મળવા ક્યારે આવશો મારા માટે બોલો શું શું લાવશો હે પાટણ નું પટોળું ને સુરત ની હાડીઓ મારા માટે તમે લાવજો બંગડીયું એ મોડું રે ના કરતા તમે વેલા આવજો મોડું ના કરતા તમે વેલા આવજો એ તને ભાળી ને હૈયું હરખાય સાયબા વાટ જોઈ ને ઓંખ રાતી થઇ એ તારો ફોન આયો ને રાજી રાજી થઇ એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો એ મહેંદી લીલી ને રંગ એનો રાતો હતો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mehendi Lili Ne Rang Eno Rato lyrics in Gujarati by Kajal Maheriya, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.