Dil Chirine Batavu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Hardik |
Lyricist: | Pintu Raja |
Label: | Deepika Film's |
Genre: | Sad |
Release: | 2021-12-02 |
Lyrics (English)
LYRICS OF DIL CHIRINE BATAVU IN GUJARATI: દિલ ચીરીને બતાવું, The song is sung by Ashok Thakor from Deepika Film's . "DIL CHIRINE BATAVU" is a Gujarati Sad song, composed by Hardik , with lyrics written by Pintu Raja . The music video of the track is picturised on Vasant zala and Tanu Rathod. Ho jindgi na pura mara divaso Jindgi na pura mara divaso Jindgi na pura mara divaso Have chalu thai gaya Potana samjya ame jene Potana samjya ame jene Ankh roti kari gya Tane aevu hatu ke prem nathi karto Tane aevu hatu ke prem nathi karto Bharoso na hoy to Dil chiri ne batavu Nam lakhelu batavu Jindgi na pura mara divaso Jindgi na pura mara divaso Have chalu thai gaya Have chalu thai gaya Taro prem pamva moni meto monata Adhura rahi gya mara orata Sapna mara pura na te karya Arman rakh ma te rodya Nathi have koi marvano rasto Samji gai tu prem maro sasto Vishwas na hoy to Dil chiri ne batavu Nam lakhelu batavu Jindgi na pura mara divaso Jindgi na pura mara divaso Have chalu thai gaya Have chalu thai gaya Dil ni vedna dard dil jane Patthar dil shu jane Judai nu zer je premi ae pidhu chhe Juri juri mot ne pokare Ho kiya karne aaj tu ruthi gai Adhura dil ni vat re muki gai Vishwas na hoy to Radti ankho ma batavu Dil chiri ne batavu Jindgi na pura mara divaso Jindgi na pura mara divaso Have chalu thai gaya Tane aevu hatu ke prem nathi karto Tane aevu hatu ke prem nathi karto Bharoso na hoy to Dil chiri ne batavu Nam lakhelu batavu Dil chiri ne batavu Nam lakhelu batavu. હો જિંદગીનાં પુરા મારા દિવસો atozlyric.com જિંદગીનાં પુરા મારા દિવસો જિંદગીનાં પુરા મારા દિવસો હવે ચાલુ થઇ ગયા પોતાના સમજ્યા અમે જેને પોતાના સમજ્યા અમે જેને આંખ રોતી કરી ગ્યા તને એવું હતું કે પ્રેમ નથી કરતો તને એવું હતું કે પ્રેમ નથી કરતો ભરોસો ના હોય તો દિલ ચીરી ને બતાવું નામ લખેલું બતાવું જિંદગીનાં પુરા મારા દિવસો જિંદગીનાં પુરા મારા દિવસો હવે ચાલુ થઇ ગયા હવે ચાલુ થઇ ગયા તારો પ્રેમ પામવા માની મેતો મોનતા અધૂરા રહી ગ્યા મારા ઓરતા સપના મારા પુરા ના તે કર્યા અરમાન રાખમાં તે રોળ્યાં નથી હવે કોઈ મરવાનો રસ્તો સમજી ગઈ તું પ્રેમ મારો સસ્તો વિશ્વાસ ના હોય તો દિલ ચીરી ને બતાવું નામ લખેલું બતાવું જિંદગીનાં પુરા મારા દિવસો જિંદગીનાં પુરા મારા દિવસો હવે ચાલુ થઇ ગયા હવે ચાલુ થઇ ગયા દિલની વેદના દર્દ દિલ જાણે પથ્થર દિલ શું જાણે જુદાઈનું ઝેર જે પ્રેમી એ પીધું છે જુરી જુરી મોત ને પોકારે હો કીયા કારણે આજ તું રૂઠી ગઈ અધૂરી દિલની વાત રે મૂકી ગઈ વિશ્વાસ ના હોય તો રડતી આંખોમાં બતાવું દિલ ચીરીને બતાવું જિંદગીનાં પુરા મારા દિવસો જિંદગીનાં પુરા મારા દિવસો હવે ચાલુ થઇ ગયા તને એવું હતું કે પ્રેમ નથી કરતો તને એવું હતું કે પ્રેમ નથી કરતો ભરોસો ના હોય તો દિલ ચીરી ને બતાવું નામ લખેલું બતાવું દિલ ચીરી ને બતાવું નામ લખેલું બતાવું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Chirine Batavu lyrics in Gujarati by Ashok Thakor, music by Hardik. Includes YouTube video and lyrics in multiple languages.