Vitthal Teedi (Title Track) by Aditya Gadhvi song Lyrics and video
Artist: | Aditya Gadhvi |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Bhargav Purohit, Dula Bhaya Kag |
Label: | OHO Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-06-02 |
Lyrics (English)
Vitthal Teedi (Title Track) lyrics, વિઠ્ઠલ તીડી (ટાઇટલ ટ્રેક) the song is sung by Aditya Gadhvi from Vitthal Teedi. Vitthal Teedi (Title Track) Devotional soundtrack was composed by Kedar-Bhargav with lyrics written by Bhargav Purohit, Dula Bhaya Kag. Bhabhke gan bhoot bhayankar bhutal, nath adhankhar te nakhte Bhanke tal ambar badhay bhankhar gajat jangar paah gate Damruy dadankar baah jatankar, shankar te kailash sare Parmeshwar mod dhari pashupalan, kam prajalan nacha kare Hadtal mrudang huhukat haakat dhaakt naad dare Drahdrah didikat vikat dokt fatt farangat pher phare Dhadhade nag dhom dhadha kar dhikt dhendhat dhor krutal dhare Parmeshwar mod dhari pashupalan, kam prajalan nacha kare Ji kam prajalan nacha kare Vitthal vitthal vitthala hari om vitthala Vitthal vitthal vitthala hari om vitthala Vitthal vitthal vitthala hari om vitthala Vitthal vitthal vitthala hari om vitthala atozlyric.com Mathe to kai chomasane taap vitela Mathe to kai chomasane taap vitela Pan kayam baji ramela ne badhi pachhi jitela Vitthal vitthal vitthal vitthal Vitthal vitthal vitthala hari om vitthala Vitthal vitthal vitthala hari om vitthala Unche re tu sapnu pan bhai ek ek panu sidi chhe Nashib kayam hamu thatu toy bath bhidi chhe E hare nahi, haa kyarey nahi E hare nahi, haa kyarey nahi bhai e to vitthal teedi chhe Vitthal vitthal vitthala hari om vitthala Vitthal vitthal vitthala hari om vitthala. ભભકે ગણ ભૂત ભયંકર ભૂતળ, નાથ અધંખર તે નખતે ભણકે તળ અંબર બાધાય ભંખર ગાજત જંગર પાંહ ગતે ડમરૂય ડડંકર બાહ જટંકર, શંકર તે કૈલાસ સરે પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે ભારતલીરીક્સ.કોમ હદતાળ મૃદંગ હુહૂકટ, હાકટ ધાક્ટ ધીકટ નાદ ધરે દ્રહદ્રાહ દિદીકટ વીકટ દોક્ટ, ફટ્ટ ફરંગટ ફેર ફરે ધધડે નગ ધોમ ધધા કર ધીકટ ઘેંઘટ ઘોર કૃતાલ ઘરે પરમેશ્વર મોદ ધરી પશુપાળણ, કામપ્રજાળણ નાચ કરે જી કામપ્રજાળણ નાચ કરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા માથે તો કાંઈ ચોમાસાને તાપ વીતેલા પણ કાયમ બાજી રમેલા ને બધી પાછી જીતેલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા ઊંચે રે’તું સપનું પણ ભાઈ એક એક પાનું સીડી છે નસીબ કાયમ હામું થાતું, તોય બાથ ભીડી છે ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં ઇ હારે નહીં, હાં ક્યારેય નહીં ભાઈ ઇ તો વિઠ્ઠલ તીડી છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vitthal Teedi (Title Track) lyrics in Gujarati by Aditya Gadhvi, music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.