Mane Yaad Che Ne Tame Bhuli Gaya by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-03-11 |
Lyrics (English)
મને યાદ છે ને તમે ભુલી ગયા | MANE YAAD CHE NE TAME BHULI GAYA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Saregama Gujarati label. "MANE YAAD CHE NE TAME BHULI GAYA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Bewafa (બેવફા) song stars Unnati Parmar and Kaushik Dobariya. પુરી થઇ વાતો ને મુલાકાતો બસ રહી ગઈ છે હવે ફરિયાદો પુરી થઇ વાતો ને મુલાકાતો બસ રહી ગઈ છે હવે ફરિયાદો કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી મને યાદ છે ને તમે ભૂલી ગયા મને યાદ છે ને તને ભૂલી ગયા હો પુરી થઇ વાતો ને મુલાકાતો બસ રહી ગઈ છે હવે ફરિયાદો હો યાદ કરો તમે એ દિવસો ને સોગંદ ખવરાવતા કે કાલે મળશો ને હો યાદ કરો તમે એ દિવસો ને સોગંદ ખવરાવતા કે કાલે મળશો ને હો થોડી દયા કરો ભગવાન થી ડરો થોડી દયા કરો ભગવાન થી ડરો મને યાદ છે ને તમે ભૂલી ગયા મને યાદ છે ને તમે ભૂલી ગયા હો પુરી થઇ વાતો ને મુલાકાતો બસ રહી ગઈ છે હવે ફરિયાદો ભારતલીરીક્સ.કોમ હો ક્યાંથી કામ કરે આ પ્રેમ ના પુરાવા વકીલ અને જજ અલ્યા હોય તારા જેવા હો ક્યાંથી કામ કરે મારા પ્રેમ ના પુરાવા વકીલ અને જજ અલ્યા હોય તારા જેવા હો નથી ભૂલવાની બીમારી તે કરી છે ગદારી નથી ભૂલવાની બીમારી તે કરી છે ગદારી મને યાદ છે ને તમે ભૂલી ગયા મને યાદ છે ને તમે ભૂલી ગયા પુરી થઇ વાતો ને મુલાકાતો બસ રહી ગઈ છે હવે ફરિયાદો કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી કોઈ પૂછનાર નથી આંસુ લૂછનાર નથી મને યાદ છે ને તમે ભૂલી ગયા હો મને યાદ છે ને તમે ભૂલી ગયા મને યાદ છે ને તમે ભૂલી ગયા Puri thai vaato ne mulakato Bas rahi gai chhe have fariyaado Puri thai vaato ne mulakato Bas rahi gai chhe have fariyaado Koi puchnaar nathi aasu luchnaar nathi Koi puchnaar nathi aasu luchnaar nathi Mane yaad chhe ne tame bhuli gaya Mane yaad chhe ne tame bhuli gaya Ho puri thai vaato ne mulakato Bas rahi gai chhe have fariyaado Ho yaad karo tame ae divaso ne Sogand khavravata ke kale malsho ne Ho yaad karo tame ae divaso ne Sogand khavravata ke kale malsho ne atozlyric.com Ho thodi daya karo bhagwan thi daro Thodi daya karo bhagwan thi daro Mane yaad chhe ne tame bhuli gaya Mane yaad chhe ne tame bhuli gaya Ho puri thai vaato ne mulakato Bas rahi gai chhe have fariyaado Ho kyathi kaam kare aa prem na purava Vakil ane jaj alya hoy tara jeva Ho kyathi kaam kare mara prem na purava Vakil ane jaj alya hoy tara jeva Ho nathi bhulvani bimari Te kari chhe gadari Nathi bhulvani bimari Te kari chhe gadari Mane yaad chhe ne tame bhuli gaya Mane yaad chhe ne tame bhuli gaya Puri thai vaato ne mulakato Bas rahi gai chhe have fariyaado Koi puchnaar nathi aasu luchnaar nathi Koi puchnaar nathi aasu luchnaar nathi Mane yaad chhe ne tame bhuli gaya Ho mane yaad chhe ne tame bhuli gaya Mane yaad chhe ne tame bhuli gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Yaad Che Ne Tame Bhuli Gaya lyrics in Gujarati by Kajal Maheriya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.