Ambe Maa Na Uncha Mandir by Pravinaben Rajput song Lyrics and video
Artist: | Pravinaben Rajput |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Ashok Sound |
Genre: | Garba |
Release: | 2024-09-28 |
Lyrics (English)
LYRICS OF AMBE MAA NA UNCHA MANDIR IN GUJARATI: અંબે માં ના ઉંચા મંદિર, The song is sung by Pravinaben Rajput from Ashok Sound . "AMBE MAA NA UNCHA MANDIR" is a Gujarati Garba song, composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ અંબે માં ના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ આવી આવી નવરાત્રી ની રાત કે માડી સૌ રાસ રમે રે લોલ આવી આવી નવરાત્રી ની રાત કે માડી સૌ રાસ રમે રે લોલ હે અંબે મા ગરબે રમવા આવો કે બાળ તારા વિનવે રે લોલ હે અંબે મા ગરબે રમવા આવો કે બાળ તારા વિનવે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માને શોભે છે શણગાર કે પગલે કુમકુમ ઝરે રે લોલ અંબે માને શોભે છે શણગાર કે પગલે કુમકુમ ઝરે રે લોલ હે રાંદલ રાસે રમવા આવો કે મુખડે ફૂલડા ઝરે રે લોલ હે રાંદલ રાસે રમવા આવો કે મુખડે ફૂલડા ઝરે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ બહુચર માડી ગરબે રમવા ને આવો કે આંખડીએ અમિ ઝરે રે લોલ બહુચર માડી ગરબે રમવા ને આવો કે આંખડીએ અમિ ઝરે રે લોલ હે માડી તારું દિવ્ય રૂપ અનોખું કે જોઈ મારી આંખ ઠરે રે લોલ હે માડી તારું દિવ્ય રૂપ અનોખું કે જોઈ મારી આંખ ઠરે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ ગરબો બાળ તારા ગવરાવે કે આશા મારી પૂરજો રે લોલ ગરબો બાળ તારા ગવરાવે કે આશા મારી પૂરજો રે લોલ હે અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ હે અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે શિખરે શોભા ઘણી રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ અંબે માં ના ઉંચા મંદિર નીચા મોલ ઝરૂખડે દિવા બળે રે લોલ Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na gookh gabbar anmol Ke shikhare shobha ghani re lol Ambe maa na gookh gabbar anmol Ke shikhare shobha ghani re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Aavi aavi navratri ni raat Ke maadi sau raas rame re lol Aavi aavi navratri ni raat Ke maadi sau raas rame re lol Hey ambe maa garbe ramva aavo Ke baal tara vinve re lol Hey ambe maa garbe ramva aavo Ke baal tara vinve re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maane shobhe chhe shangar Ke pagle kumkum jhare re lol Ambe maane shobhe chhe shangar Ke pagle kumkum jhare re lol Hey randal raase ramva aavo Ke mukhde phulda jhare re lol Hey randal raase ramva aavo Ke mukhde phulda jhare re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Bahuchar maadi garbe ramva ne aavo Ke aankhadiye ami jhare re lol Bahuchar maadi garbe ramva ne aavo Ke aankhadiye ami jhare re lol Hey maadi taru divya roop anokhu Ke joi mari aankh thhare re lol Hey maadi taru divya roop anokhu Ke joi mari aankh thhare re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Garbo baal tara gavrave Ke aasha mari poorjo re lol Garbo baal tara gavrave Ke aasha mari poorjo re lol Hey amba maana gookh gabbar anmol Ke shikhare shobha ghani re lol Hey amba maana gookh gabbar anmol Ke shikhare shobha ghani re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Ambe maa na ucha mandir nicha mol Jharukhe deeva bale re lol Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ambe Maa Na Uncha Mandir lyrics in Gujarati by Pravinaben Rajput, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.