Sadhi Mari Dyadi by Dolly Mishra song Lyrics and video
Artist: | Dolly Mishra |
---|---|
Album: | Single |
Music: | Piyush Maheta, Amit Nai |
Lyricist: | Yogesh Padhiyar |
Label: | |
Genre: | Devotional |
Release: | 2020-08-29 |
Lyrics (English)
SADHI MARI DYADI LYRICS IN GUJARATI: સધી મારી દયાળી, The song is sung by Dolly Mishra and released by Soorpancham Beats label. "SADHI MARI DYADI" is a Gujarati Devotional song, composed by Piyush Maheta and Amit Nai , with lyrics written by Yogesh Padhiyar . The music video of this song is picturised on Brijesh Gurjar, Shoan Pal, Dolly Mishra, Vicky Rathod, Bhoomi, Navin Raval and Amrat Raval . હો માવડી કહું કે પછી કહું તને જનની માવડી કહું કે પછી કહું તને જનની દુખિયાની ભાળ લેતી સધી છે જબરી હો દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી હો માવડી કહું કે પછી કહું તને જનની માવડી કહું કે પછી કહું તને જનની દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી ભારતલીરીક્સ.કોમ હો કડામાં જાગતી જ્યોત માં છે તારી અઢારે નાતમાં માડી તું પૂજાની હો હમીર કંકુની માડી રખેવાળી કરતી ઝાઝી ખમ્મા તને સંધનીઓ દેવી હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી હો માવડી કહું કે પછી કહું તને જનની માવડી કહું કે પછી કહું તને જનની દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી હો ટહુકો કરુંને માડી આવજે તું વેલી નાવ ડૂબાય તો તારજે તું માવડી હો મારા ઘરની માં વેળા બનાવજે દુશ્મનોને માડી જવાબ તું આપજે હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી કોમરુ દેશની માં વિદ્યા ભણેલી હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી હો માવડી કહું કે પછી કહું તને જનની માવડી કહું કે પછી કહું તને જનની દુખિયાની ભાળ લેતી સધી છે જબરી દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી. Ho mavdi kahu ke pachhi kahu tane janani Mavdi kahu ke pachh kahu tane janani Dukhiyani bhad leti sadhi chhe jabari Ho dukhiyani bhad leti mata mari jabari Ho komaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Kambaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Ho mavdi kahu ke pachhi kahu tane janani Mavdi kahu ke pachhi kahu tane janani Dukhiyani bhad leti sadhi mari jabari Dukhiyani bhad leti mata mari jabari Ho kadamaa jagati jyot maa chhe tari Adhare natma madi tu pujani Ho hamir kaku ni madi rakhevadi karti Zazi khamma tane sandhniao devi atozlyric.com Ho komaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Komaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Ho mavdi kahu ke pachhi kahu tane janani Mavdi kahu ke pachh kahu tane janani Dukhiyani bhad leti sadhi chhe jabari Dukhiyani bhad leti mata mari jabari Ho tahuko karune maa avje tu veli Nav dubay to taraje tu mavdi Ho mara gharni maa veda banavje Dushmanone madi javab tu aapje Ho komaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Komaru deshni maa vidhya bhaneli Hajaro daklani dodiae dhruneli Ho mavdi kahu ke pachhi kahu tane janani Mavdi kahu ke pachhi kahu tane janani Dukhiyani bhad leti sadhi chhe jabari Dukhiyani bhad leti mata mari jabari Dukhiyani bhad leti sadhi mari jabari Dukhiyani bhad leti mata mari jabari. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sadhi Mari Dyadi lyrics in Gujarati by Dolly Mishra, music by Piyush Maheta, Amit Nai. Includes YouTube video and lyrics in multiple languages.