Sauthi Savayo Maro Pyar by Rakesh Barot, Divya Thakor song Lyrics and video
Artist: | Rakesh Barot, Divya Thakor |
---|---|
Album: | Single |
Music: | Rakesh Barot, Mehul Barot |
Lyricist: | Chandu Raval |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025-01-21 |
Lyrics (English)
સૌથી સવાયો મારો પ્યાર | SAUTHI SAVAYO MARO PYAR LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot and Divya Thakor from Jhankar Music label. The music of the song is composed by Rakesh Barot and Mehul Barot , while the lyrics of "Sauthi Savayo Maro Pyar" are penned by Chandu Raval . The music video of the Gujarati track features Rakesh Barot and Chhaya Thakor. પ્યાર મણારાજ હો હવાશેર ફુલો નો છે ફુલહાર હે હવાશેર ફુલો નો છે ફુલહાર હવાશેર ફુલો નો છે ફુલહાર પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ હો હશે પ્રેમી દુનિયા માં હજાર હશે પ્રેમી દુનિયા માં હજાર પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ હે હવાશેર ફુલો નો છે ફુલહાર હવાશેર ફુલો નો છે ફુલહાર પણ એના થી એ હવાયો મારો પ્યાર માણારાજ પણ એના થી એ હવાયો તું મારો પ્યાર માણારાજ હે તારો મારો ભવ નો નાતો દુનિયા શુ જોણે પ્રેમ થાય પ્રેમ થી ના થાતો રે પરાણે હો જીવશુ ત્યા સુધી ઘોણા ખાશુ આપણે એકજ ભોણે આલવો પડે જીવ તો આલીશુ આપણે ખરા ટોણે જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર જેમ ઢળકતી ઢેંલ ને વાલો મોર પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ પણ એના થી એ વાલો રે લાગે મારો પ્યાર માણારાજ હો તુ રતન છે મારી ઓખોનુ તારા વગર આંધરી ઓખો હુ છુ તારુ પંખીડુ ને તુ છે મારી પોખો હો રૂદિયા ના રાજા મને રૂદિયા માં રાખો પોપણ ના પિંજરા માં પુરી પલખો તમે વાખો હો જેમ જળ ને માછલી રેતા હારોહાર જેમ જળ ને માછલી રેતા હારોહાર જેમ જળ ને માછલી રેતા હારોહાર પણ એના થી પ્યારો મારો પ્યાર માણારાજ પણ એના થી એ પ્યારો મારો પ્યાર માણારાજ પણ એના થી એ હવાયો તુ મારો પ્યાર માણારાજ Pyar manaraj Ho havasher fulo no che foolhar He havasher fulo no che foolhar Pan ena thi ae savayo tu maro pyar manaraj Ho hase premi duniya ma hajar Hase premi duniya ma hajar Pan ena thi ae savayo tu maro pyar manaraj He havasher fulo no che foolhar Havasher fulo no che foolhar Pan ena thi ae savayo maro pyar manaraj Pan ena thi ae savayo tu maro pyar manaraj He taro maro bhav no nato duniya su jone Prem thay prem thi na thato re parane Ho jivsu tya sudho dhona khasu aapne ekaj bhone Aalvo pade jiv to aalisu aapne khara tone Jem dhadkti dhel ne valo mor Jem dhadkti dhel ne valo mor Jem dhadkti dhel ne valo mor Pan ena thi ae valo re lage maro pyar manaraj Pan ena thi ae valo re lage maro pyar manaraj Ho tu ratan che mari okho nu Tara vagar aandhari okho Hu chu taru pankhidu ne tu mari pokho Ho rudiya na raja mane rudiya ma rakho Popan na pinjara ma puri palkho tame vakho Ho jem jal ne machali reta harohar Jem jal ne machali reta harohar Jem jal ne machali reta harohar Pan ena thi pyaro maro pyar manaraj Pan ena thi ae pyaro maro pyar manaraj Pan ena thi ae pyaro maro pyar manaraj Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sauthi Savayo Maro Pyar lyrics in Gujarati by Rakesh Barot, Divya Thakor, music by Rakesh Barot, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.