Tu Pyaro Lage by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-11-18 |
Lyrics (English)
TU PYARO LAGE LYRICS IN GUJARATI: તુ પ્યારો લાગે, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TU PYARO LAGE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Sunny khatri and Arti bhavsar. હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે જગ મા તારા તોલે કોઇ ના આવે હો તારા રે માટે તારી રે સાથે સહમત છુ હુ તો બધી તારી વાતે હો તારા માટે હુ ભુલી જઉ દુનિયા જોવે ના ધન દોલત કે રુપિયા હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે જગ મા તારા તોલે કોઇ ના આવે હો જગ મા તારા તોલે કોઇ ના આવે હો તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન મા વાત કરવા ઇયરફોન રાખુ કોન મા હો રાખુ શું હુ તો બસ એક તને ધ્યોન મા તને ના જોવુ તો મગજ ના રે મારુ કોમ મા હો જોવુ તારો ફોટો હુ તો ઉંઘતા ને જાગતા હાચા રે દિલથી તને અમે બઉ ચાહતા હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે જગ મા તારા તોલે કોઇ ના આવે હો કમી રે નથી કોઇ મારા રે જીવન મા તારા લીધે હુ તો રઉ છુ કાયમ ખુશ મા હો જ્યાં જોવુ ત્યાં બસ તુ ને તુ દેખાય સે આખો દિવસ તારા વિચારો મા જાય સે હો સમાણો તુ મારા રોમે રે રોમ મા બની દિવાની બસ એક તારા નોમ મા હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે જગ મા તારા તોલે કોઇ ના આવે હો જગ મા તારા તોલે કોઇ ના આવે હો જગ મા તારા તોલે કોઇ ના આવે Ho tu valo lage tu pyaro lage Jag ma tara tole koi na aave Ho tara re mate tari re sathe Sahmat chhu hu to badhi tari vate Ho tara mate hu bhuli jau duniya Jove naa dhan daulat ke rupiya Ho tu valo lage tu pyaro lage Jag maa tara tole koi naa aave Ho jag ma tara tole koi na aave Ho tara re namno password rakhu phone maa Vaat karva earphone rakhu kon ma Ho rakhu shu hu to bas ek tane dhyon maa Tane na jovu to magaj na re maru kom ma Ho jovu taro photo hu to unghta ne jagta Hacha re dil thi tane ame bau chahta Ho tu valo lage tu pyaro lage Jag ma tara tole koi na aave Ho kami re nathi koi mara re jivan ma Tara lidhe hu to rau chhu kayam khush ma Ho jya jovu tya bas tu ne tu dekhay se Aakho divas tara vicharo ma jay se Ho samano tu mara rome re rom ma Bani diwani bas ek tara nom ma Ho tu valo lage tu pyaro lage Jag ma tu valo lage tu pyaro lage Jag ma tara tole koi na aave Ho jag ma tara tole koi na aave Ho jag ma tara tole koi na aave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Pyaro Lage lyrics in Gujarati by Kajal Maheriya, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.