Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe by ketan Chavada song Lyrics and video
Artist: | ketan Chavada |
---|---|
Album: | Single |
Music: | Vijay Dabhi |
Lyricist: | Rahul Chavada |
Label: | Mast Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-06-19 |
Lyrics (English)
Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe lyrics, મને ખબર પડી હવે તું બીજે ચાલુ છે the song is sung by ketan Chavada from Mast Music. The music of Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe Bewafa track is composed by Vijay Dabhi while the lyrics are penned by Rahul Chavada. Have mane khabar padi janu Have mane khabar padi janu bije tu chalu chhe Have mane khabar padi janu bije tu chalu chhe Mane phone karti nathi bije vato kare chhe Tari re khushi thai tu moj ma fare chhe Mane khabar padi janu Mane khabar padi janu bije tu chalu chhe Mane aakhi duniya puche tari dhingali choy jaise Chhu javab aalu mari bolti bandh thai chhe Khabar nathi padti janu bije tu chalu chhe Mane khabar padi janu bije tu chalu chhe Mari mata thi thoda tame dar jo Mane khabar chhe bije madva tame joso Mane khabar padi janu Mane khabar padi janu bije tu chalu chhe Tara bharose janu jindagi mu jivu chhu Tane painvani vat joine mu betho chhu Khabar nathi padti janu bije tu chalu chhe Tara re bharose mari jindagi jer thai chhe atozlyric.com Mari jindagi na sapna mu sajavi betho chhu Tane painvani mu bhada lain mu betho chhu Mane khabar padi janu Have mane khabar padi janu bije tu chalu chhe Tara re bharose mari jindagi jer thai chhe Hara hara haga mane pusva re aavese Mara re haga vala mane thapko re aalese Khabar mane padi janu Mara mami papa lagn ni mari vato re kare chhe Have mara haga vala mane thapko re aalese Ae tari dhingali ne bhuli ja aevi vato re kare chhe Aakhi duniya mane aaj godo re ganese Maen khabar padi janu Ae aaj mane khabar padi janu bije tu chalu chhe Mara mami papa lagni mari vato re kare chhe Have mara haga vala mane thapko re aale chhe Ae have mara haga vala mane thapko re aalese હવે મને ખબર પડી જાનુ હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે મને ફોન કરતી નથી બીજે વાતો કરે છે તારી રે ખુશી થી તું મોજ માં ફરે છે મને ખબર પડી જાનુ મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે મને આખી દુનિયા પૂછે તારી ઢીંગલી ચોય જઈશે છું જવાબ આલુ મારી બોલતી બંધ થઇ છે ખબર નથી પડી જાનુ બીજે તું ચાલુ છે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે મારી માતા થી થોડા તમે ડર જો મને ખબર છે બીજે મળવા તમે જોશો મને ખબર પડી જાનુ મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે તારા ભરોસે જાનુ જિંદગી મુ જીવું છું તને પૈણવાની વાટ જોઈને મુ બેઠો છું ખબર નથી પડતી જાનુ બીજે તું ચાલુ છે તારા રે ભરોસે મારી જિંદગી ઝેર થઇ છે મારી જિંદગી ના સપના મુ સજાવી બેઠો છું તને પૈણવાની મુ બધા લઇન બેઠો છું મને ખબર પડી જાનુ હવે મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે તારા રે ભરોસે મારી જિંદગી ઝેર થઇ છે હારા હારા હગા મને પુસવા રે આવેશે મારા રે હગા વાલા મને ઠપકો રે આલશે ખબર મને પડી જાનુ મારા મમી પપા લગની મારી વાતો રે કરે છે હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે એ તારી ઢીંગલી ને ભૂલી જા એવી વાતો રે કરે છે આખી દુનિયા મને આજ ગોડો રે ગણેશે મને ખબર પડી જાનુ એ આજ મને ખબર પડી જાનુ બીજે તું ચાલુ છે મારા મમી પપા લગ્ન ની મારી વાતો રે કરે છે હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે એ હવે મારા હગા વાલા મને ઠપકો રે આલશે ભારતલીરીક્સ.કોમ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Khabar Padi Have Tu Bije Chalu Chhe lyrics in Gujarati by ketan Chavada, music by Vijay Dabhi. Includes YouTube video and lyrics in multiple languages.