Sayba Dhola Meli Mane Aekali by Dinesh Thakor, Nayna Thakor song Lyrics and video
Artist: | Dinesh Thakor, Nayna Thakor |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Sovanji Thakor |
Label: | Jhankar Music |
Genre: | Playful |
Release: | 2024-12-11 |
Lyrics (English)
LYRICS OF SAYBA DHOLA MELI MANE AEKALI IN GUJARATI: સાયબા ઢોલા મેલી મને એકલી, The song is sung by Dinesh Thakor and Nayna Thakor from Jhankar Music . "SAYBA DHOLA MELI MANE AEKALI" is a Gujarati Playful song, composed by Shashi Kapadiya , with lyrics written by Sovanji Thakor . The music video of the track is picturised on Dinesh Thakor, Nayna Thakor and Namrata Solanki. હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા મને એકલી મેલી રે વાલમજી હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા મને એકલી મેલી રે વાલમજી હે ગોરલ મારી કરમે લખાણ લેખ આવા કોને દોષ દેવા રે પાટલડી હે ગમશે નહીં ગામ મા મારુ લાગશે નહીં મન જીવ થી વાલા જીવ સો મારા તન મન ધન હે ગોરલ મારી આટલી ઉદાસ મત થાજે મુખલડે મલકાજે રે પાટલડી હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા મને એકલી મેલી રે વાલમજી હો જોયાતા સપના પિયુ ભેળા રે રેવાના નતી ખબર કે નોખા પડવાના નથી પરદેશ મા કાયમ રેવાનાં રુપિયા રડી ઘેર પાછાં રે આવાના હો જો જો પિયુ થાય નહિ જીવન મારુ ઝેર એટલું મને કેતા જાજો આવશો ક્યારે ઘેર હે ગોરલ મારી કોને કીધુ મેલી જવશુ તને હારે લઈને જવશુ રે પાટલડી હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા મને હારે લઈ જાજો રે વાલમજી હો મન ના મહેકી ઉઠ્યા રે ફૂલડાં વાતો હોમ્ભળીને રાજી થયા રે દલડાં હો તુ મારો જીવ સે અંતર નો આત્મા હાચવી રાખુ તને મારા રે દિલમા હે દરિયા જેવુ દિલ સે પિયુ દિલ ના દિલદાર પરભવ ની પુનઈ એ મલ્યો હાચો પ્યાર હે ગોરલ મારી હેંડો તૈયાર થઈ જાજો ગાડી મા બેહી જાજો રે પાટલડી હે સાયબા ઢોલા પેરી પરવારી ગામ હેડ્યા મને હારે લઈ જાજો રે વાલમજી He sayba dhola peri parvari gam hedya Mane akli meli re valmaji He sayba dhola peri parvari gam hedya Mane akli meli re valmaji He goral mari karme lakhan lekh aava Kone dosh deva re patladi He gamshe nahi gam ma maru lagshe nahi man Jiv thi vala jiv so mara tan man dhan He goral mari aatli udash mat thaje Mukhalade malkaje re patladi He sayba dhola peri parvari gam hedya Mane akali meli re valmaji Ho joyata sapna piyu bhela re revana Nati khabar ke have nokha padvana Nathi pardesh ma kayam revana Rupiya rali gher pachha aavvana Ho jo jo piyu thay nahi jivan maru zer Aetalu mane keta jajo aavsho kyare gher He goral mari kane kidhu meli javshu Tane hare laine javshu re patladi He sayba dhola peri parvari gam hedya Mane hare lai jajo re valmaji Ho man na mehki uthya re fulada Vato homli raji thaya re dalda Ho tu maro jiv se antar no aatama Hachvi rakhu tane mara re dilma He dariya jevu dil se piyu dil na dildar Parbhav ni punai ae malyo hacho pyar He goral mari hedo taiyar thai jajo Gadi ma behi jajo re patladi He sayba dhola peri parvari gam hedya Mane hare lai jajo re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sayba Dhola Meli Mane Aekali lyrics in Gujarati by Dinesh Thakor, Nayna Thakor, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.