Khodiyar Chhe Jogmaya by Falguni Pathak song Lyrics and video
Artist: | Falguni Pathak |
---|---|
Album: | Single |
Music: | Pankaj Bhatt |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Garba |
Release: | 2020-10-07 |
Lyrics (English)
KHODIYAR CHHE JOGMAYA LYRICS IN GUJARATI: ખોડિયાર છે જોગમાયા, The song is sung by Falguni Pathak and released by Jagat Jogani Ma Khodiyar label. "KHODIYAR CHHE JOGMAYA" is a Gujarati Garba song, composed by Pankaj Bhatt , with lyrics written by Traditional . હે…હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા હે હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા માડી ને દ્વારે વાંજીયા રે આવતા માડી ને દ્વારે વાંજીયા રે આવતા માડી ને દ્વારે વાંજીયા રે આવતા માડી ને દ્વારે વાંજીયા રે આવતા હે…હે માડી વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા હો..હો માડી ને પારે અંધારાં રે આવતા માડી ને પારે અંધારાં રે આવતા માડી ને પારે અંધારાં રે આવતા માડી ને પારે અંધારાં રે આવતા એ….હે માડી અંધારાં રે આંખો આપે મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા હો..હો માડી ને પારે અંધારાં રે આવતા માડી ને પારે અંધારાં રે આવતા એ…હે અંધારાં ને આંખો આપે મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા માડી ને દ્વારે દુખીયા રે આવતા માડી ને દ્વારે દુખીયા રે આવતા માડી ને દ્વારે દુખીયા રે આવતા માડી ને દ્વારે દુખીયા રે આવતા હે….દુખીયા ના દુઃખડા મટાડે રે મામડિયાની ખોડિયાર છે જોગમાયા..એ હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા એ હાલો ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા ખોડિયાર છે જોગમાયા મામડિયાની ખોડિયાર છે જોગમાયા ભારતલીરીક્સ.કોમ એ….ખોડલ ખમકારી માં અવતારી દુઃખ હરનારી દાતારી..દાતારી માં ત્રિશુલ ધારી મગર સવાળી દેવી દયાળી ડુંગરાળી પ્રગટ પરચાળી માં મમતાળી લોબડીયાળી નેજાળી માં મંગલ કાળી માટેલ વાળી કરતી સહુ ની રખવાળી રે માં કરતી સહુ ની રખવાળી રે માં કરતી સહુ ની રખવાળી He halo khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya He halo khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Halo khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Madi ne dware vajiya re aavta Madi ne dware vajiya re aavta atozlyric.com Madi ne dware vajiya re aavta Madi ne dware vajiya re aavta He…he madi vajiya ne parna bandhave mamdiya ni khodiyar chhe jogmaya Khodiyar chhe jogmaya mamdiya ni Khodiyar chhe jogmaya Ho….ho madi ne pare aandhra re aavta Madi ne pare aandhra re aavta Madi ne pare aandhra re aavta Madi ne pare aandhra re aavta Ae…he madi aandhra ne aankho aape mamadiya ni Khodiyar chhe jogmaya Khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Madi ne dware dukhiya re aavta Madi ne dware dukhiya re aavta Madi ne dware dukhiya re aavta Madi ne dware dukhiya re aavta He….dukhiya na dukhda matade re mamdiya ni Khodiyar chhe jogmaya..ae halo Khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Ae halo khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Khodiyar chhe jogmaya mamadiya ni Khodiyar chhe jogmaya Ae….khodal khamkari maa avtari Dukh harnari datari…datari Maa trishul dhari magar savari Devi dayari dugrari Pargat parchari maa mamtari Lobadiyari nejari Maa mangal kari matel vari Karti sahu ni rakhvari re Maa karti sahu ni rakhvari re Maa karti sahu ni rakhvari Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Khodiyar Chhe Jogmaya lyrics in Gujarati by Falguni Pathak, music by Pankaj Bhatt. Includes YouTube video and lyrics in multiple languages.