Joi Ne Janudi Fari Jaay Che by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jayesh Chauhan |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2024-01-19 |
Lyrics (English)
JOI NE JANUDI FARI JAAY CHE LYRICS IN GUJARATI: Joi Ne Janudi Fari Jaay Che (જોઈ ને જાનુડી ફરી જાયે છે) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Jayesh Chauhan . The music video of the song features Rakesh Barot, Neha Suthar and Hasmukh Limbachiya. Ho mane yaad aave che tari raat jay jagi mari sari Mane yaad aave che tari raat jay jagi mari sari Yaad aave che tari raat jay jagi mari sari atozlyric.com Tutyu maru dil ne tutya sapana Tuti rahyo chu hu hamana Pela jaanu fari fari ne jotata Pela fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che Ho pela jaanu fari fari ne jotata Mane fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che Mane yaad aave che tari Ho prem ne mara lagi gai nazar Nathi milavati aankho ae ferve nazar Ho dil ma dard ane haiye nathi has Mara mate tamne made na navras Ho dil ma dard nathi matu Mane have kai na hamjatu Pela jaanu fari fari ne jotata Mane fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che O pela fari fari ne jotata Mane fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che Ho mane yaad aave che tari Ho dard aa dilma vadhe divas raat Mara aa dil ni have karvi kone vaat Ho prem ni aa pida have nathi jirvati Bewafai jaanu tari bau ubharati Ho mann ma mann ma huto roto Tamne taki taki joto Pela jaanu fari fari ne jotata Mane fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che O pela fari fari ne jotata Mane fari fari ne jotata Aaj joi ne janudi fari jaay che Ho mane yaad aave che tari હો મને યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી મને યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી યાદ આવે છે તારી રાત જાય જાગી મારી સારી તુટ્યુ મારુ દિલ ને તુટ્યા સપના તુટી રહ્યો છું હું હમાના પેલા જાનુ ફરી ફરી ને જોતા તા પેલા ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે હો પેલા જાનુ ફરી ફરી ને જોતા તા મને ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે મને યાદ આવે છે તારી હો પ્રેમ ને મારા લાગી ગઈ નજર નથી મિલાવતી આંખો એ ફરવે નજર હો દિલ માં દર્દ અને હૈયે નથી હાસ મારા માટે તમને મળે ના નવરાશ હો દિલ માં દર્દ નથી માતુ મને હવે કઈ ના હમજાતું પેલા જાનુ ફરી ફરી ને જોતા તા મને ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે ભારતલીરીક્સ.કોમ ઓ પેલા ફરી ફરી ને જોતા તા મને ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે હો મને યાદ આવે છે તારી હો દર્દ આ દિલમાં વધે દિવસ રાત મારા આ દિલ ની હવે કરવી કોને વાત હો પ્રેમ ની આ પીડા હવે નથી જીરવાતી બેવફાઈ જાનુ તારી બઉ ઉભરાતી હો મન માં મન માં હુતો રોતો તમને તાકી તાકી જોતો પેલા જાનુ ફરી ફરી ને જોતા તા મને ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે ઓ પેલા ફરી ફરી ને જોતા તા મને ફરી ફરી ને જોતા તા આજ જોઈ ને જાનુડી ફરી જાય છે હો મને યાદ આવે છે તારી Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Joi Ne Janudi Fari Jaay Che lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.